વિંઝોલ ખાતે સદગુરૂ એર નામની સાઇટ ઉપરથી કિમત રૂ.૩,૧૯,૦૦૦/- ની મત્તાના ચોરી કરેલ ઇલેક્ટ્રીક વાયરોના બંડલો સાથે બે આરોપીઓને પકડી પાડી ગણતરીના કલાકોમાં ઘરફોડ ચોરીના ગુનાનો ભેદ ઉકેલતીઅમદાવાદ શહેર, ક્રાઈમ બ્રાન્ચ

અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાંચ ને બાતમી મળેલ કે ઇલેક્ટ્રીક વાયરોના બંડલો ચોરી કરતાં આરોપી (૧) રોશન અનુપભાઇ વર્મા ઉ.વ.૧૯ રહે. મકાન નં.૪/૫, શિવમ ફ્લેટ, આનંદ ફ્લેટની સામે, લાલ બહાદુર સ્ટેડીયમ…