અમદાવાદ રથયાત્રામાં પથ્થરમારો થવાની ખોટા કન્ટ્રોલ મેસેજ કરનાર મહિલાની ધડપક્કડ

પોલીસ કન્ટ્રોલ રૂમમાં ફોન કરી પથ્થરમારો થયાની જાણ કરી અમદાવાદ શહેરમાં ભગવાન જગન્નાથજીની ૧૪૬મી રથયાત્રામાં કોઈપણ પ્રકારનો અનિચ્છનીય બનાવ ના બને તે માટે પોલીસનો કાફલો ખડકી દેવામાં આવ્યો હતો અને…