ચાંદખેડા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં દેશી દારૂ ની ભઠ્ઠી પર રેડ…

દેશી દારૂ કુલ- ૭૫ લીટર તથા કુલ ૩૫૦ લીટર વોશ અને દેશી દારુ ગાળવાની ભઠ્ઠી ના સાધનો મળી કુલ્લે કિંમત રૂ.૩૦૫૦/- ની મત્તાનો મુદ્દામાલ સાથે એક આરોપીને પકડી પ્રોહીબીશનનો કેશ…

એક દેશી બનાવટનો તમંચો તથા બે જીવતા કારતૂસ સાથે એક વ્યકિત ઝડપી લેતીઅમદાવાદ શહેર, ક્રાઈમ બ્રાન્ચ

ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેકટર એમ.એસ.ત્રિવેદીની ટીમના પો.સ.ઈ જી.આર.ભરવાડની ટીમના હે.કો. રોહિતસિહ દ્વારા ગેર કાયદેસર હથિયાર રાખતાં આરોપી રાહુલ સુધિરકુમાર ત્રિપાઠી ઉ.વ.૨૮ રહે. એફ/૫, સુખી સંસાર એપાર્ટમેન્ટ વિરાટનગર ઓઢવ અમદાવાદ શહેર…

રાણીપ પોલીસ ઉંઘતી રહી , 25 કિલોમીટર દૂરથી ગાંધીનગર સ્ટેટ મોનિટરીંગ સેલ દ્વારા દેશી દારૂ નો જથ્થો પકડાયો

SMC ના દરોડા રાણીપમાં પકડાયો દેશી દારૂ નો જથ્થો રેલ્વે લાઈન નજીક હોય હદ બાબતે અધિકારીઓ દોડતા પણ થયા રાણીપ પોલીસ સ્ટેશન પીઆઇ આખે પાટા બધી ને ઊંઘતા રહ્યાં અને…

પ્રતિબંધિત આતંકી સંગઠન અલ-કાયદા એક સભ્યો અને ગેરકાયદેસર રીતે ભારતમાં રહી અલ-કાયદાનો પ્રચા ર-પ્રસાર કરતા તેમજ ફંડ એકત્રિત કરી રહેલ બાંગલાદ દેશી ઈસમોને પકડી પાડતી ગુજરાત એ.ટી.એસ

ગુજરાત એ.ટી.એસ.ને ગુપ્ત માહિની મળેલ કે, બાંગ્લા દેશી નાગરીકો સોબીયા, આકાશખાન, મુન્નાખાન તથા અબ ્દુલ લતિફ નામના માણસો બાંગ્લાદેશથી ગેરકાયદેસ ર રીતે ભારતમા ઘુસણખોરી કરી બોગસ આઇ.ડી. પ્રૂફ બનાવી હાલમાં…

અમદાવાદ ચાંદખેડા દેશી દારૂ વેચાણ કરનાર પર પીઆઇ V S vanzara ની ચાંપતી નજર

અમદાવાદ ચાંદખેડા અશોક વિહાર સર્કલ પાસે જાહેર રોડ ઉપર આવતા પીઆઇ વી એસ vanzarat ને બાતમી મળેલ કે, અગાઉ દારૂના કેસમાં પકડાયેલ બહેન કામીનીબેન બલરામભાઇ છારા રહે-સવીનાનગર (છારાનગર) વિસત ગાંધીનગર…