દુબઇ સાથે જોડાયેલ આઇ.પી.એલ. ટી-૨૦ ક્રિકેટ મેચના સટ્ટાના કનેક્સનનો પર્દાફાસ કરી બાર આરોપીઓને અમદાવાદ ચાંદખેડા વિસ્તારમાંથી ઝડપી પાડતી અમદાવાદ શહેર, ક્રાઈમ બ્રાન્ચ.
અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચના સંયુક્ત પોલીસ કમિશનરશ્રી તથા નાયબ પોલીસ કમિશનસ્ત્રી દ્વારા આપવામાં આવેલ સૂચના અને માર્ગદર્શન મુજબ ક્રાઈમ બ્રાન્ચના પોલીસ ઈન્સ્પેક્ટરશ્રી પી.કે.ગોહિલની ટીમના પો.સ.ઇ. શ્રી વી.ડી.ડોડીયા, ટેક્નીકલપો.સ.ઇ. શ્રી સચિન…