અમદાવામાં સિવિલ હોસ્પિટલમાં ૧૧૭ મું અંગદાન૨૦ જેટલા સ્વજનોએ એકજૂટ થઇ બ્રેઇનડેડ સંતોકબેન પટેલનું અંગદાન કર્યુંબે કિડની અને લીવરનું દાન મળ્યું
*ખાનગી હોસ્પિટલ માંથી અમદાવાદ સિવિલમાં બ્રેઇનડેડ દર્દીને અંગદાન માટે લાવવામાં આવ્યા….*…………*સિવિલ હોસ્પિટલમાં ૧૧૭ મું અંગદાન* *૨૦ જેટલા સ્વજનોએ એકજૂટ થઇ બ્રેઇનડેડ સંતોકબેન પટેલનું અંગદાન કર્યું* …………*બે કિડની અને લીવરનું દાન…
” અંગ દાન એજ સર્વોત્તમ દાન ” અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ૧૧૨ મુ અંગદાનબ્રેઇનડેડ મુકેશભાઈ રાણાના અંગદાન થી ત્રણ જરૂ રિયાતમંદોને નવજીવન
માર્ગ અકસ્માતમાં મુકેશભાઈ અને તેમના પરિવારજ નોને ગંભીર ઈજા પહોંચી હતી: મુકેશભાઈની હાલત ગંભીર બનતાં અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા બ્રેઇનડેડ જાહેર કરાતા સિવિલના તબીબો અને દિલીપ (દાદા) અંગદાનની સંમતિ…