કૌટુંબીક કેસોમાં પતાવટ કરી આપશે તેવુ જણાવી ટુકડે ટુકડે કરી અંદાજે રૂપિયા ત્રણ લાખ જેટલી રકમ મેળવી લીધેલ આરોપી ઝડપાયો

વર્ષ ૨૦૧૯ થી આજ દિન સુધી અમદાવાદ ખાતે રહેતા અમિતસિંઘ નાઓએ ફરીયાદીના ચાલતા કૌટુંબીક કેસોમાં પતાવટ કરી આપશે તેવુ જણાવી ટુકડે ટુકડે કરી અંદાજે રૂપિયા ત્રણ લાખ જેટલી રકમ મેળવી…

માધવપુરા પોલીસ સ્ટેશન વિસ્તાર માં રોકડા રૂપિયા ઝુંટવીને ચોરી કરનાર આરોપી ઝડપાયો

ઝુંટવીને રોકડા રૂપિયાની ચોરીના ગુનાનો ભેદ ઉકેલતી માધવપુરા પોલીસ માધવપુરા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સપેકટર આઇ.એન ઘાસુરા એ માધવપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં બનતા મીલકત સંબંધી ગુના અટકાવવા તથા વણશોધાયેલ ગુના શોધી…

પાટણ શહેરમાં સમાજ કલ્યાણ નિરીક્ષક નો લાંચિયો અધિકારી લાંચ લેતા ઝડપાયો ..

પાટણ શહેર માં ડૉ. આંબેડકર આવાસ યોજના હેઠળ મકાન સહાય ના ત્રીજા હપ્તાના ચેક જમા કરાવવાના અવેજ પેટે સુનિલકુમાર ખોડાભાઈ ચૌધરી , ઉ.વ.૨૮ , સમાજ કલ્યાણ નિરીક્ષક વર્ગ-૩ પાટણ. જે…

સોલા પોલીસ સ્ટેશન હદ મા કિ.રૂ.૩૫,૪૨,૦૦૮ ભારતીય બનાવટ નો વિદેશી દારૂ ઝડપાયો.

કપાસની ગાંસડીની આડમા ગોડાઉન તથા ટ્રકની અંદર રાખેલ ભારતીય બનાવટના વિદેશી દારૂનો જથ્થો પાડતી એલ.સી.બી. ઝોન-૧. આગામી રાથયાત્રાના તહેવાર અનુસંધાને અમદાવાદ શહેરમા પ્રોહીબીશન લીસ્ટેડ બુટલેગર તથા ચોરી છુ પ્રોહીબીસીન ઇડ…

અમદાવાદ માં કાલુપુર રેલ્વે સ્ટેશન અને ગીતા મંદિર બસ સ્ટેન્ડને બ્લાસ્ટ કરવાના ખોટા મેસેજ કરનાર આરોપી ઝડપાયો

કાલુપુર રેલ્વે સ્ટેશન અને ગીતા મંદિર બસ સ્ટેન્ડને બ્લાસ્ટ કરવા સારૂ ૨૦ થી ૨૫ બીમ તથા ગન લઇને આવેલ છે તેનો પોલીસ કંટ્રોલમાં ખોટો મેસેજ કરનાર વોન્ટેડ આરોપીને ગણતરીના કલાકમાં…

કોર્પોરેશનનો મજૂર લાંચ લેતા ઝડપાયો:

કોર્પોરેશનનો મજૂર લાંચ લેતા ઝડપાયો: પાણીની પાઈપલાઈનનું ગેરકાયદે જોડાણ કરવા AMCનો મજૂર રૂ. 20,000ની લાંચ લેતો ACBના હાથે રંગેહાથ ઝડપાયો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં પશ્ચિમ ઝોનમાં ઇજનેર વિભાગમાં ફરજ બજાવતા વર્ગ…