ભીડભાડમાં નજર ચૂકવી રાહદરીઓના મોબાઇલ ફોનોની ચોરી કરતી ગેંગના ૫ વ્યકિતને પકડી મોબાઇલ ચોરીના ૨ ગુનઓનો ભેદ ઉકેલતી અમદાવાદ શહેર, ક્રાઈમ
ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર એન.જી.સોલંકીની ટીમના પો.સ.ઈ.શ્રી એમ.એમ.ગઢવી તથા હે.કો.મેરૂભાઈ નાગજીભાઈ, પો.કો. હાર્દિકસિંહ જયંતીલાલ દ્વારા મોબાઇલ ચોરી કરતા આરોપી..(૧) વિશાલકુમાર બબલુભાઇ ચૌધરી ઉ.વ.૨૨ રહે. છોટેલાલની ચાલી,સોનીની ચાલી ચાર રસ્તા પાસે…
અમેરીકા અભ્યાસ કરવા માટે જરુરી GRE ની પરીક્ષા પાસ કરાવી આપવાના બહાને વિદ્યાર્થીઓ સાથે છેતરપીંડી કરનાર ગેંગના ૩ આરોપીઓની ધરપકડ કરતી સાયબર ક્રાઇમ, અમદાવાદ શહેર.
આજથી એક અઠવાડીયા અગાઉ અત્રેના પો.સ્ટે. ખાતે ફરીયાદીની રજુઆત મળેલ કે, પોતાને અમેરીકા ખાતે અભ્યાસ કરવા જવાનુ હોય તે માટે GRE ની પરીક્ષા પાસ કરવી જરુરી હોય તેમણે ગુગલ પર…
ક્રાઇમ બાન્ચ પોલીસની ઓળખ આપી સોનાના દાગીનાની લૂંટ કરતી “ઈરાની ગેંગ“ના ત્રણ વ્યકિતોને પકડી પાડતી અમદાવાદ શહેર, ક્રાઈમ બ્રાન્ચ
તા.૦૪,૦૫,૨૦૨૩ ના સાંજના પાંચેક વાગ્યાની આસપાસ કાગડાપીઠ વિસ્તારમાં અણુવ્રત સર્કલ જાહેર રોડ પર ચાર અજાણ્યા વ્યકિતોએ ક્રાઈમ બ્રાન્ચના પોલીસની ઓળખ આપી એક વ્યકિતને મો.સા.સાથે રોકી તેઓની પાસેથી સોનાના દાગીનાની લૂંટ…
ભાડાથી કાર મેળવી પરત નહી આપી છેતરપીંડીથી મેળવેલ કાર બારોબાર વેચાણ કરી દેતી ગેંગના એક સાગરીતને બે કાર સહિત કિ.રૂ.૧૨,૯૦,૦૦૦/- ના મુદ્દામાલ સાથે ઝડપી પાડતી અમદાવાદ શહેર, ક્રાઈમ બ્રાન્ચ.
ભાડાથી કાર મેળવી પરત નહી આપી છેતરપીંડીથી મેળવેલ કાર બારોબાર વેચાણ કરી દેતી ગેંગના એક સાગરીતને બે કાર સહિત કિ.રૂ.૧૨,૯૦,૦૦૦/- ના મુદ્દામાલ સાથે ઝડપી પાડતી અમદાવાદ શહેર, ક્રાઈમ બ્રાન્ચ. અમદાવાદ…