પ્રોહિબીશનના ચાર ગુનાઓમાં નાસતા ફરતા આરોપીને ઝડપી પાડતીઅમદાવાદ શહેર એસ.ઓ.જી. ક્રાઇમ બ્રાન્ચ
પોલીસ કમિશનર શ્રી, અમદાવાદ શહેર તથા સંયુક્ત પ ોલીસ કમિશનરશ્રી, ક્રાઇમ બ્રાંચ, તથા નાયબ પોલીસ કમિશનરશ્રી એસ.ઓ.જી. ક્રાઇમબ્રાંચ, અમદાવાદ શહેર નાઓએ આગામી રથયાત્ રાના તહેવાર અનુસંધાને એસ.ઓ.જી. ના હેડને લગતી…
મહારાષ્ટ્ર પૂણે ખાતે ચેન સ્નેચીંગ અને વાહન ચોરીઓના ગુનાઓમાં પકડાયેલ રીઢા આરોપીને કિ.રૂ.૨,૯૪,૦૦૦/- ની મતાના સોનાના બે મંગળસૂત્ર સાથે પકડી પૂણે ખાતે દાખલ થયેલ ચેન સ્નેચીંગના બે ગુન્હાનો ભેદ ઉકેલતી અમદાવાદ શહેર, ક્રાઈમ બ્રાન્ચ.
મહારાષ્ટ્ર પૂણે ખાતે ચેન સ્નેચીંગ અને વાહન ચોરીઓના ગુનાઓમાં પકડાયેલ રીઢા આરોપીને કિ.રૂ.૨,૯૪,૦૦૦/- ની મતાના સોનાના બે મંગળસૂત્ર સાથે પકડી પૂણે ખાતે દાખલ થયેલ ચેન સ્નેચીંગના બે ગુન્હાનો ભેદ ઉકેલતી…