ઓઢવ પલીસે વ્યાજખોર થી કંટાળેલા શિક્ષક ની ફરિયાદ ના લેતા આપઘાત કર્યો, ઓઢવ પોલીસ દ્વારા ગરીબ લોકોની ફરિયાદ કેમ લેવામા આવતી નથી???
ઓઢવ મા 27 વર્ષ ના શિક્ષક એ આજે વહેલી સવારે ઘરના રસોડામાં ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. યુવકના મોટા ભાઈએ વ્યાજે પૈસા લીધા હતા. જેનું 14 લાખ રૂપિયા વ્યાજ…
અંજાર ના ડો. પ્રણવ. વી. માણેક ગરીબ ને દુબઈમાં વર્લ્ડ હ્યુમેનીટેરી યન ફાઉન્ડેશન દ્વારા સેવાકીય પ્રવૃતિઓ બદલ એવોર્ડ આપી સન્માનિત કર્યા.
અંજાર તાજેતરમાં દુબઈમાં વર્લ્ડ હ્યુમેનીટેરી યન ફાઉન્ડેશન દ્વારા સેવાકીય પ્રવૃતિઓ બદલ અંજા રના દંતરોગ નિષ્ણાંત તબીબને એવોર્ડ એનાયત હતો. 16 વર્ષથી પોતાના આરોગ્ય કેન ્દ્રમાં ડો. પ્રણવ. વી. માણેક ગરીબ…