તડીપાર ઇસમને પકડી કાયદેસરની કાર્યવાહી કરતી એસ.ઓ.જી. ક્રાઇમ બ્રાન્ચ,
અમદવાદ એસ.ઓ.જી. ક્રાઇમ બ્રાંચના પોલીસ ઇન્સપેકટર જે.વી.રાઠોડના માર્ગદર્શન હેઠળ પો.સ.ઇ. એમ.બી.ચાવડા ની ટીમને મળેલ બાતમી આધારે તડીપાર ઇસમ હસનખાન ઉર્ફે બિલ્લી અનવરખાન જાતે-પઠાણ ઉ.વ-૪૨ ધંધો-છુટક મજુરી રહે-પહેલો માળ, નુર કલેટ,…
અમદાવાદ શહેરના સોલા તથા નારણપુરા પોલીસ સ્ટેશન વિસ્તાર માંથી તેમજ મહેસાણા જિલ્લાના બાવળ વિસ્તાર માથી મોટરસાયક્લ ની ચોરી કરનાર બે ઇસમો તથા બે કાયદાના સંઘર્ષમાં આવેલ બે કિશોરો ને ચોરી કરેલ કુલ્લે૦૬ મો.સા સાથે પકડી કાયદેસરની કાર્યવાહી કરતી ઝોન-૭ લોકલ ક્રાઇમ બાંન્ય
અમદાવાદ શહેરના સોલા તથા નારણપુરા પોલીસ સ્ટેશન વિસ્તાર માંથી તેમજ મહેસાણા જિલ્લાના બાવળ વિસ્તાર માથી મોટરસાયક્લ ની ચોરી કરનાર બે ઇસમો તથા બે કાયદાના સંઘર્ષમાં આવેલ બે કિશોરો ને ચોરી…
પ્રોહીબીશનની અસામાજીક પ્રવૃતિ સાથે સંકળાયેલ રીઢા આરોપીને ભારતીય બનાવટના વિદે શી ચની સીલબંધ નાની-મોટી બોટલ નંગ-૬૦૦ કિ.રૂ.69960/ ના મુદામાલ સાથે પકડી કાયદેસર કાર્યવાહી કરતી અમદાવાદ શહેર, ક્રાઈમ બ્રાન્ચ. અમદાવાદ
પ્રોહીબીશનની અસામાજીક પ્રવૃતિ સાથે સંકળાયેલ રીઢા આરોપીને ભારતીય બનાવટના વિદે શી ચની સીલબંધ નાની-મોટી બોટલ નંગ-૬૦૦ કિ.રૂ. 69960/ના મુદામાલ સાથે પકડી કાયદેસર કાર્યવાહી કરતી અમદાવાદ શહેર, ક્રાઈમ બ્રાન્ચ. અમદાવાદ શહેર…