દુબઇથી સોનાની દાણચોરી કરતા વ્યકિત તથા સોનીની ધરપકડ કરતી અમદાવાદ શહેર, ક્રાઈમ બ્રાન્ચ. અમદાવાદ શહેર
ક્રાઈમ બ્રાન્ચના પોલીસ ઈન્સપેકટર એ.ડી.પરમારની ટીમના પો.સ.ઇ. વી.આર.ગોહિલ તથા હે.કો. ભવાનીસિંહ હરૂભા તથા પો.કો. કુલદીપસિંહ બળદેવસિંહ તથા પો.કો. રવિરાજસિંહ મહિપતસિંહ દ્વારા સોનાની દાણચોરી કરતાં આરોપી…(૧) જીગ્નેશ ઉર્ફે જીગર સન/ઓફ ભીખાભાઈ…
ડુપ્લિકેટ વિમલની બનવટ કરી ડુપ્લિકેટ વિમલનું વેચાણ કરતા આરોપીને ડુપ્લિકેટ વિમલના જથ્થા સાથે પકડી પાડતી એસ.ઓ.જી. ક્રાઇમ બ્રાંચ,
એસ.ઓ.જી. ક્રાઇમ બ્રાંચનાસુપરવિઝન તથા પોલીસ ઇન્સપેકટર જે.વી.રાઠોડ ના માર્ગદર્શન આધારે વિમલ કંપનીના મેનેજરશ્રી અમિત બુધમલ શ્યામસુખા એ એસ.ઓ.જી. કચેરી ખાતે આવી લેખિત રજુઆત કરેલ કે, તેઓને વિમલ કંપની દ્વારા તેઓની…
કડી તાલુકાના બલાસર ગામે દારૂની હેરાફેરી કરતા ઈસમો ઝડપી લેતી, મહેસાણા પેરોલ ફ્લો સ્કોડ
કડી તાલુકાના બલાસર ગામે દારૂની હેરાફેરી ચાલી રહી હતી. જે હકીકત મહેસાણા પેરોલ ફ્લો સ્કોડના ને મળતા અધિકારીઓએ મહેસાણા પેરોલ ફ્લો સ્કોડે માણસો કડી ગ્રામ્ય વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહ્યા હતા.…
પ્રતિબંધિત આતંકી સંગઠન અલ-કાયદા એક સભ્યો અને ગેરકાયદેસર રીતે ભારતમાં રહી અલ-કાયદાનો પ્રચા ર-પ્રસાર કરતા તેમજ ફંડ એકત્રિત કરી રહેલ બાંગલાદ દેશી ઈસમોને પકડી પાડતી ગુજરાત એ.ટી.એસ
ગુજરાત એ.ટી.એસ.ને ગુપ્ત માહિની મળેલ કે, બાંગ્લા દેશી નાગરીકો સોબીયા, આકાશખાન, મુન્નાખાન તથા અબ ્દુલ લતિફ નામના માણસો બાંગ્લાદેશથી ગેરકાયદેસ ર રીતે ભારતમા ઘુસણખોરી કરી બોગસ આઇ.ડી. પ્રૂફ બનાવી હાલમાં…
વટવા પોલીસ સ્ટેશન વિસ્તારમા ફલેટના પાર્કિંગમાથી વાહન ચોરી કરતા વ્યકિતને એક જ્યુપીટર કિ. રૂ. ૭૦,૦૦૦/- ના મુદ્દામાલ સાથે ઝડપી પાડતી અમદાવાદ શહેર, ક્રાઈમ બ્રાન્ચ.
વટવા પોલીસ સ્ટેશન વિસ્તારમા ફલેટના પાર્કિંગમાથી વાહન ચોરી કરતા વ્યકિતને એક જ્યુપીટર કિ. રૂ. ૭૦,૦૦૦/- ના મુદ્દામાલ સાથે ઝડપી પાડતી અમદાવાદ શહેર, ક્રાઈમ બ્રાન્ચ.અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચના સંયુકત પોલીસ કમિશનરશ્રી…