મેઘાણી નગર મા આરોપી નરેન્દ્રસિંહ દલપતસિંહ રાઓલજી, તત્કાલીન એ.એસ.આઇ. મેઘાણીનગર પો.સ્ટે., વર્ગ-૩, અમદાવાદ શહેરનાઓ વિરૂધ્ધ લાંચની માંગણીનો ગુનો દાખલ કરતી એ.સી.બી.

આ કામે હકિકત એવી છે કે, ફરિયાદી વિરૂધ્ધમાં સને-૨૦૧૮ માં મેઘાણીનગર પોલીસ સ્ટેશનમાં ગુન્હો દાખલ થયેલ, જે ગુન્હાના કામે ફરિયાદીના પત્નીનું નામ નહીં ખોલવા અને જો નામ ખુલે તો તાત્કાલિક…

મોરબી ના એ.સી.બી. ના આરોપી મહેશકુમાર રઘુવીરસિંહ મીણા ને ચાર(૪) વર્ષની સખત કેદની સજા

એ.સી.બી. ના ગુન્હામાં આરોપી મહેશકુમાર રઘુવીરસિંહ મીણા વર્ગ-૩ કર સહાયક ઇન્કમ ટેકસ ઓફીસ મોરબી નાઓને ચાર(૪) વર્ષની સખત કેદની સજા અને રૂ.૨૦,૦૦૦/- નો દંડ ફટકારતી નામદાર સેશન્સ કોર્ટ મોરબીરાજકોટ ગ્રામ્ય…

એ.સી.બી. દ્વારા ભાવનગર ડમીકાંડ – જુદા વિભાગોમાં ફરજ બજાવતા કુલ-૫૧ કર્મચારી/અધિકારીઓ વિરૂધ્ધ અપ્રમાણસર મિલકતની તપાસના આદેશ આપવામાં આવ્યા

સરકારી વહીવટી તંત્રમાંથી ભ્રષ્ટાચાર દૂર થાય તે સબંધે રાજય સરકાર ‘ઝીરો ટોલરન્સ’ ની નીતિથી કારયાયત . આ અંગે લાંચ રૂશ્વત વિરોધી બ્યુરોને વધુ સક્ષમ અને મજબૂતી પુરી પાડવા સરકારશ્રી તરફથી…

મોરબી એ.સી.બી. પો.સ્ટે.ગુ.ર.નં.૦૧/૨૦૨૩ ના કામે હળવદ માર્કેટીંગ થાર્ડના તત્કાલીન સેક્રેટરી,તત્કાલીન કલાર્ક નો વિરૂધ્ધ ખોટી પહોંચો બનાવી પોતાના અંગત ફાયદા સ ારૂ અનુચિત લાભ મેળવવા માટે ગુનાહીત ગેરવર્તણું ક આચરવા અંગેનાં ગુનાના આરોપીઓને અટક કરતી એ.સી.બી પોલીસ સુરેન્દ્રનગર,

તત્કાલીન વાઇસ સેક્રેટરી તથા તત્કાલીન કલાર્ક ો વિરૂધ્ધ ખોટી પહોંચો બનાવી પોતાના અંગત ફાયદા સ ારૂ અનુચિત લાભ મેળવવા માટે ગુનાહીત ગેરવર્તણું ક આચરવા અંગેનાં ગુનાના આરોપીઓને અટક કરતી એ.સી.બ…