સ્કીમ ઓફ એવોર્ડ ટુ ધ ગુડ સમરીટન’ હેઠળ સન્માન

”સ્કીમ ઓફ એવોર્ડ ટુ ધ ગુડ સમરીટન’ હેઠળ સન્માન અકસ્માતગ્રસ્તોને ગોલ્ડન અવરમાં હોસ્પિટલ પહોંચાડનાર દેશલપર(કંઠી)ના મસીહાનું “ગુડ સમરીટન ” એવોર્ડથી સન્માન કરાયું૦૦૦0કેન્દ્ર સરકાર દ્વારા પુરસ્કૃત યોજના હેઠળ અકસ્માતગ્રસ્તોને હોસ્પિટલમાં પહોંચાડનાર…

અંજાર ના ડો. પ્રણવ. વી. માણેક ગરીબ ને દુબઈમાં વર્લ્ડ હ્યુમેનીટેરી યન ફાઉન્ડેશન દ્વારા સેવાકીય પ્રવૃતિઓ બદલ એવોર્ડ આપી સન્માનિત કર્યા.

અંજાર તાજેતરમાં દુબઈમાં વર્લ્ડ હ્યુમેનીટેરી યન ફાઉન્ડેશન દ્વારા સેવાકીય પ્રવૃતિઓ બદલ અંજા રના દંતરોગ નિષ્ણાંત તબીબને એવોર્ડ એનાયત હતો. 16 વર્ષથી પોતાના આરોગ્ય કેન ્દ્રમાં ડો. પ્રણવ. વી. માણેક ગરીબ…