ચોરીની એકટીવા સાથે એક વ્યકિતને ઝડપી પાડતી અમદાવાદ શહેર, ક્રાઈમ બ્રાન્ચ.

અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચના સંયુકત પોલીસ ક મિશનરશ્રી તથા નાયબ પોલીસ કમિશનરશ્રી દ્વારા આપ વામાં આવેલ સૂચના અને માર્ગદર્શન મુજબ ક્રાઈમ બ્ રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટરશ્રી વી.બી.આલની ટીમના પો.સ.ઈ. શ્રી પી.બી.ચૌધરી…