અમદાવાદ ના ચાંદખેડા આઇ.ઓ.સી રોડ પર સ્નેહપ્લાઝા ચાર રસ્તા પાસે સોના ગ્રુપ ટ્યુશન ના માલિક ની કરતૂત આવી સામે

અમદવાદઃ ફરિયાદી ની ફરિયાદ અનુસાર ગઇ તા-૦૬/૦૯/૨૦૨૩ ના રોજ ફરિયાદી તેના પિતા સાથે ચાંદખેડા આઇ.ઓ.સી રોડ સ્નેહપ્લાઝા ચાર રસ્તા વિપુલ સ્વીટસની ઉપર આવેલ સોના ગ્રુપ ટ્યુશન પ્રકાશભાઇ સોલંકીના ત્યાં ધોરણ…

અમદાવાદમાં શર્મશાર કરતી ઘટના સામે આવી છે, પિતાએ પોતાની સગી દીકરી સાથે શારીરિક સંબંધો બાંધી બળાત્કાર ગુજારયો

અમદાવાદમાં શર્મશાર કરતી ઘટના સામે આવી છે. નરાધમ પિતાએ પોતાની સગી દીકરી સાથે શારીરિક સંબંધો બાંધી બળાત્કાર ગુજારતો રહ્યો હતો. સગા હેવાન પિતાએ તેની 20 વર્ષની દીકરી સાથે શારીરિક સંબંધ…

અમરેલી ના પીપાવાવ પોર્ટની અંદર પાંચ સિંહો રસ્તા ઉપર આવી જતા લોકો માં ભય નો માહોલ છવાયો.

અમરેલી જિલ્લામાં સિંહોના વધુ કેટલાક ોશિયલ મીડિયા પર વાઇરલ થયા છે. આ દૃશ્યો પીપાવાવ પોર્ટની અંદરનાં છે. અહીં ઉનાળાની ઋતુ હોવાને કારણે ંથી ખૂલી હવામાં આવતા હોય એમ રાત્રિના 8મયે…

પાટણ ના અનુસૂચિત જાતિ સમાજ,મુસ્લિમ સમાજ ,તેમજ તમામ સમાજ દ્વારા કેન્ડલ માર્ચ થકી મૃતક દીકરી ને શ્રદ્ધાંજલી અર્પણ કરવામાં આવી

પાટણ ના અનુસૂચિત જાતિ સમાજ,મુસ્લિમ સમાજ ,તેમજ તમામ સમાજ દ્વારા કેન્ડલ માર્ચ થકી મૃતક દીકરી ને શ્રદ્ધાંજલી અર્પણ કરવામાં આવી આજે પાટણ મા સાચી સમાનતા દેખવા મળી. *પાટણ ના અનુસૂચિત…