અમદાવાદ સિવિલ મેડિસિટીમાં ૧૧૮મું અંગદાન દયાબહેનનું અંતિમદાન અંગદાન
*દયાબહેનનું અંતિમદાન : અંગદાન*……..*અમદાવાદ સિવિલ મેડિસિટીમાં ૧૧૮મું અંગદાન*#####*ભાવનગર જિલ્લાના મહુવાના વતની દયાબહેન ચુડાસમાને માર્ગ અકસ્માત નડતાં બ્રેઇનડેડ થયાં*#####*સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન બ્રેઇનડેડ થતાં પરિજનોએ અંગદાન કર્યું*#####*બે કિડની અને એક લીવરનું…