ડભોડા પોલીસ સ્ટેશનના ગુન્હામાં પેરોલ જમ્પ કરી નાસતા ફરતા આરોપીને ગેરકાચદેસરની પિસ્ટલ નંગ-૧ મેગ્ઝીન નંગ-૧ તથા કારતુસ નંગ-૪ સાથે ઝડપી પાડતી અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચ
આગામી રથયાત્રા અનુસધાને નાસતા ફરતા આરોપી તથા ગે.કા,હથિયાર શોધી કાઢવા સારૂ અમદાવાદ શહેર ક્રા ઈમ બ્રાન્ચના સંયુકત પોલીસ કમિશનશ્રી, તથા નાયબ પોલીસ કમિશનરશ્રી દ્વારા આપવામાં આવેલ સૂચના અને માર્ગદર્શન મુજબ…
ગાંધીનગર ખાતે યોજાયેલ અખિલ ભારતીય પ્રાથમિક શિક્ષકો અધિવેશનમાં ઓલપાડ તાલુ કાનાં શિક્ષકો જોડાયા
ગાંધીનગર ખાતે ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘનાં યજમાનપદે યોજવામાં આવેલ અખિલ ભારતીય થમિક શિક્ષક સંઘનાં ૨૯ માં દ્વિવાર્ષિક શૈક્ષણિ ક અધિવેશનનો શુભારંભ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મો દી દ્વારા કરવામાં આવ્યો હતો.…
*ઓખાની NACP દરિયાઈ સીમા સુરક્ષા પ્રશિક્ષણનું કેન્દ્ર બિંદુ બનશે:* કેન્દ્રીય ગૃહ અને સહકારીતા મંત્રી શ્રી અમિતભાઈ શાહ *****::કેન્દ્ર ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ::*
*ઓખાની NACP દરિયાઈ સીમા સુરક્ષા પ્રશિક્ષણનું કેન્દ્ર બિંદુ બનશે:* કેન્દ્રીય ગૃહ અને સહકારીતા મંત્રી શ્રી અમિતભાઈ શાહ *****::કેન્દ્ર ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ::* *પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં દેશની સીમાઓ મજબૂત…
ગાંધીનગર ના કલોલ માં પતિએ પત્ની ના પ્રેમી ની છરા થી ઘા જીકી મોતને ઘાટ ઉતારી દીધો
રાજ્યમાં આડાસંબંધોના પગલે હત્યાના અનેક બનાવ ો બની ગયા છે, આવો જ એક બનાવ સામે આવ્યો છે ગાંધીનગ ર જિલ્લાના કલોલમાંથી.. જ્યાં પત્નીના પ્રેમીની પ તિએ જાહેરમાં હત્યા કરી દીધી…