ગુજરાત એ ટી.એસ., એન સી બી દિલ્હી તથા ક્રાઈમ બ્રાંચ સુરત શહેરના સંયુક્તઓપરેશનમાં અંદાજિત રૂ. ૨૧૪.૬ર કરોડના ૩૦.૬૬ કિલો હેરોઈનનો જથ્થો જપ્તતથા એક નાઈજીરીયન ઈસમની ધરપકડ
ગુજરાત એ ટી.એસ., એન સી બી દિલ્હી તથા ક્રાઈમ બ્રાંચ સુરત શહેરના સંયુક્તઓપરેશનમાં અંદાજિત રૂ. ૨૧૪.૬ર કરોડના ૩૦.૬૬ કિલો હેરોઈનનો જથ્થો જપ્તતથા એક નાઈજીરીયન ઈસમની ધરપકડ ગુજરાત એ.ટી.એસ.ના ડી.આઇ.જી. શ્રી…
અમદાવાદ શહેરના રામોલ તથા ઓઢવ વિસ્તારમાંથી ચોરી કરેલ વાહનો સાથે એક આરોપીને પકડી વાહન ચોરીના ૦૩ ગુનાનો ભેદ ઉકેલતી અમદાવાદ શહેર, ક્રાઈમ બ્રાન્ચ.
અમદાવાદ શહેરના રામોલ તથા ઓઢવ વિસ્તારમાંથી ચોરી કરેલ વાહનો સાથે એક આરોપીને પકડી વાહન ચોરીના ૦૩ ગુનાનો ભેદ ઉકેલતી અમદાવાદ શહેર, ક્રાઈમ બ્રાન્ચ. અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચના સંયુક્ત પોલીસ કમિશનરશ્રી…
ગેરકાયદેસર ૧૫ પિસ્તોલ તથા ૦૫ તમંચા સાથે ૦૬ આરોપીને ઝડપીપાડની ગુજરાત એ.ટી.એસ.એ.ટી.એસ.
ગેરકાયદેસર ૧૫ પિસ્તોલ તથા ૦૫ તમંચા સાથે ૦૬ આરોપીને ઝડપીપાડની ગુજરાત એ.ટી.એસ.એ.ટી.એસ. ગુજરાતના નાયબ પોલીસ મહાનિરિક્ષકશ્રી દીપન ભદ્રનનાઓએ એ.ટી.એસ.ના અધિકારીઓને ઓર્ગેનાઈઝ્ડ ક્રાઈમ પર સર્વેલન્સ રાખવા સૂચના કરેલ હતી. જે સૂચના…