અમદાવાદ માં કાલુપુર રેલ્વે સ્ટેશન અને ગીતા મંદિર બસ સ્ટેન્ડને બ્લાસ્ટ કરવાના ખોટા મેસેજ કરનાર આરોપી ઝડપાયો

કાલુપુર રેલ્વે સ્ટેશન અને ગીતા મંદિર બસ સ્ટેન્ડને બ્લાસ્ટ કરવા સારૂ ૨૦ થી ૨૫ બીમ તથા ગન લઇને આવેલ છે તેનો પોલીસ કંટ્રોલમાં ખોટો મેસેજ કરનાર વોન્ટેડ આરોપીને ગણતરીના કલાકમાં…

દિલ્હીમાં એક છોકરીની ચાકુ મારીને હત્યા કરનાર આરોપી સાહિલ (20)ની પોલીસે સોમવારે બપોરે 3 વાગે ધરપકડ કરી હતી.

દિલ્હીમાં એક છોકરીની ચાકુ મારીને હત્યા કરનાર આરોપી સાહિલ (20)ની પોલીસે સોમવારે બપોરે 3 વાગે ધરપકડ કરી હતી. પોલીસે સાહિલની બુલંદશહેરથી ધરપકડ કરી છે.16 વર્ષની છોકરી સાક્ષી ની ચાકુ મારીને…

શાહીબાગ માં કુખ્યાત આરોપી ઓને પકડવા જતા ગેંગ દ્વારા પોલીસ પર પથ્થર મારો.

અમદાવાદના પૂર્વ વિસ્તારમાં કુખ્યાત ગુનેગારન ે પકડવા ગયેલી પોલીસ પર તેના સાગરીતોએ પથ્થર માર ો શરૂ કરી દીધો હતો. જોત-જોતામાં ચારે બાજૂથી પથ્થરો આવતા એક પોલીસ કર્મચારીને ગંભીર ઈજા પહોંચતા…

ગાંધીનગર ડભોડા પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ જમીન પચાવી પાડવાના કેસમાં છેલ્લા એક વર્ષથી નાસતો ફરતો આરોપી. શોધી કાઢતી ક્રાઈમ બ્રાન્ચ અમદાવાદ

ગાંધીનગર ડભોડા પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ જમીન પચાવી પાડવાના કેસમાં છેલ્લા એક વર્ષથી નાસતો ફરતો આરોપી. શોધી કાઢતી ક્રાઈમ બ્રાન્ચ અમદાવાદ શહેરઅમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચના સંયુકત પોલીસ કમિશનરશ્રી તથા નાયબ…

એરપોર્ટ પોલીસ સ્ટેશનના ખૂનના ગુનાનો આરોપી સાબરમતી જેલમાં હોય નામદાર ગુજરાત હાઈકોર્ટમાંથી પેરોલ મેળવી પેરોલ જમ્પને થયેલ આરોપીને શોધી કાઢતી ક્રાઈમ બ્રાન્ચ, અમદાવાદ શહેર.

એરપોર્ટ પોલીસ સ્ટેશનના ખૂનના ગુનાનો આરોપી સાબરમતી જેલમાં હોય નામદાર ગુજરાત હાઈકોર્ટમાંથી પેરોલ મેળવી પેરોલ જમ્પને થયેલ આરોપીને શોધી કાઢતી ક્રાઈમ બ્રાન્ચ, અમદાવાદ શહેર. અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચના સંયુકત પોલીસ…