ગાંધીનગર ના કલોલ માં પતિએ પત્ની ના પ્રેમી ની છરા થી ઘા જીકી મોતને ઘાટ ઉતારી દીધો
રાજ્યમાં આડાસંબંધોના પગલે હત્યાના અનેક બનાવ ો બની ગયા છે, આવો જ એક બનાવ સામે આવ્યો છે ગાંધીનગ ર જિલ્લાના કલોલમાંથી.. જ્યાં પત્નીના પ્રેમીની પ તિએ જાહેરમાં હત્યા કરી દીધી…