વધારે પડતો સોશિયલ મીડિયાનો ઉપયોગ કરવાના કારણે 20 વર્ષ યુવતીએ આપઘાત કર્યો

Views: 56
1 0
Spread the love

Read Time:2 Minute, 55 Second

વધારે પડતો સોશિયલ મીડિયાનો ઉપયોગ કરવાના કારણે 20 વર્ષ યુવતીએ આપઘાત કર્યો

સુરત

સુરતમાં ગોપીપુરા વિસ્તારમાં રહેતી 20 વર્ષની યુવતીએ મોબાઈલના લતના કારણે પોતાનું જીવન ટૂંકાવી દીધુ હતુ. મોબાઈલની લત એવી હતી. કે રાત દિવસ ફક્ત મોબાઈલ જ દેખાતો હતો. જ્યારે મંદિરે જાય ત્યારે તેને ચારે બાજુ મોબાઈલ દેખાતો. હતો. અને તે કહેતી હતી કે ગૂગલ કહે છે કે તુ ન ખાવાનું ન ખાતી, ગૂગલ કહે છે કે તુ મરી.

આજ કાલ યુવાનોને મોબાઈલની લત એવી લાગે છે. કે જે જ્યા જોવો ત્યા ફક્ત મોબાઈલનો ઉપયોગ કરતા હોય છે. નાની નાની વાતમાં ગૂગલ કે ઈન્ટરનેટનો ઉપયોગ કરતા હોય છે. જ્યા જોવો ત્યા ઘરમાં ઘરની બહાર કોલેજમાં શાળાઓમાં વગેરે ફક્ત નાની નાની વાતમાં મોબાઈલનો ઉપયોગ કરતા હોય છે. તેને કારણે પોતાના પરિવાર જનો થી દૂર થઈ જાય છે. અને ડિપ્રેશનનો શિકાર બની જાય છે. બસ આવો બનાવ સુરતમાં રહેતી 20 વર્ષની યુવતી વિશાખા રાણા જે ધોરણ 10માં અભ્યાસ કરે છે. તેને મોબાઈલની લત એવી હતી કે જ્યારે જોવો ત્યા મોબાઈલને ઉપયોગ કરતી હતી. તેના કારણે વિશાખાએ પોતાનાના ઘરમાં ગળાફાંસો ખાઈ લીધો હતો.,

વિશાખા રાણા પોતાની માતા સાથે કારખાનામાં જોડે કામ કરતી હતી. વિશાખાના પરિવારનું એવુ કહેવુ છે કે તેને મોબાઈલની લત હતી. તે મોબાઈલ દ્વારા ફેસ એક્સરસાઈઝ કરતી હતી. તેથી તેનું ફેસ બદલાઈ ગયુ હતુ. ત્યારે તેને પરિવાર તેને ડોક્ટર પાસે લઈ ગયા હતા. ત્યારે ડોક્ટરે કહ્યુ હતુ કે તેનું ફેસ બરોબર છે. ત્યારે પછી પરિવાર તેને માનસિક રોગના ડોક્ટર જોડે લઈ ગયા હતા. અને માનસિક દવા પણ ચાલતી હતી. પરિવાર કહે છે કે તેને અવનવા ગૂગલ કહે છે તૂ ના ખાઈશ નહી, ગૂગલ કહે છે કે તે મરી જા તેવો આવાજ સંભળાતો હતો. આના કારણે વિશાખાએ પોતાના રૂમમાં જઈને ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી નાખી હતી. આ વાતની જાણ થતા પરિવાર તાત્કાલીક દવાખાના લઈ જતા તેને મૃત જાહેર કરી હતી. આ વાતની ખબર પડતા પોલીસ તરતજ ઘટના સ્થળે દોડી આવી આક્સમિક છે કે નહી તેનો ગુનો નોધી આગળની તપાસ હાથ ધરી હતી.

અહેવાલ રાહુલ દેસાઈ

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
100 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Spread the love
  • Related Posts

    ક્રિકેટ જેવી સામાન્ય બાબત ઉપર ફાયરિંગ, બે મહિલા,2 પુરુષને ઈજા

    Spread the love

    Spread the love            એક મહિલા ગર્ભવતી હતી સુરત સુરતમાં ક્રેકિટ જેવી સામાન્ય બાબત પર એક યુવક ફાયરિંગ કર્યુ હતુ. તે ફાયરિંગમાં ત્રણ લોકો ઈજા પહોંચી હતી. ઈજા પામનારા લોકોને તાત્કાલિક…


    Spread the love

    સુરત માં પગાર ને લઈને બીઆરટીએસ બસ ના ડ્રાઇવરો હડતાલ પર..

    Spread the love

    Spread the love           સુરતમાં પગારને લઈને બીઆરટીએસ ડ્રાઈવરો હડતાલ ઉપર ઉતર્યાસુરતસુરતમાં બીઆરટીએસના ડ્રાઈવરો આજે વહેલી સવારથી જ હડતાલ ઉપર ઉતરી ગયા છે. કેમ કે તેમને જે પ્રકારનું વેતનની વાત થઈ હતી…


    Spread the love

    Average Rating

    5 Star
    0%
    4 Star
    0%
    3 Star
    0%
    2 Star
    0%
    1 Star
    0%

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    અમદાવાદમાં ACBનો સપાટો: નિવૃત્ત AMC કર્મચારી લાંચ લેતા ઝડપાયા

    • By admin
    • September 8, 2025
    • 3 views
    અમદાવાદમાં ACBનો સપાટો: નિવૃત્ત AMC કર્મચારી લાંચ લેતા ઝડપાયા

    જૂનાગઢ નજીક SMCની મોટી સફળતા: ૧.૧૬ કરોડનો દારૂનો જથ્થો ઝડપાયો

    • By admin
    • September 5, 2025
    • 10 views
    જૂનાગઢ નજીક SMCની મોટી સફળતા: ૧.૧૬ કરોડનો દારૂનો જથ્થો ઝડપાયો
    • By admin
    • September 5, 2025
    • 13 views

    બનાસકાંઠા LCB એ ૭.૮૪ લાખનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો, કાર ચાલક ફરાર

    • By admin
    • September 5, 2025
    • 38 views
    બનાસકાંઠા LCB એ ૭.૮૪ લાખનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો, કાર ચાલક ફરાર

    એ.સી.બી.એ જી.આઈ.એસ.એફ ગાર્ડને ૧૫૦૦ રૂપિયાની લાંચ લેતા રંગે હાથ ઝડપ્યો

    • By admin
    • September 4, 2025
    • 14 views
    એ.સી.બી.એ જી.આઈ.એસ.એફ ગાર્ડને ૧૫૦૦ રૂપિયાની લાંચ લેતા રંગે હાથ ઝડપ્યો

    ડીસા: બનાસકાંઠા LCB દ્વારા બનાવટી ચલણી નોટો બનાવવાનું રેકેટ પકડાયું, ₹39.33 લાખનો મુદ્દામાલ જપ્ત

    • By admin
    • September 4, 2025
    • 17 views
    ડીસા: બનાસકાંઠા LCB દ્વારા બનાવટી ચલણી નોટો બનાવવાનું રેકેટ પકડાયું, ₹39.33 લાખનો મુદ્દામાલ જપ્ત