ગાંધીનગર ના કલોલ તાલુકા ના સાંતેજ પોલીસ સ્ટેશનની હદ વિસ્તારમાં લઠ્ઠાકાંડ સર્જાય તો જવાબદાર કોણ…?? કહેવાતા વહીવટદાર વિશાલ , બુટલેગરો કે સાંતેજ પી.આઈ..??

Views: 230
0 0
Spread the love

Read Time:1 Minute, 33 Second

ગાંધીનગર ના કલોલ તાલુકા ના સાંતેજ પોલીસ સ્ટેશનની હદ વિસ્તારમાં લઠ્ઠાકાંડ સર્જાય તો જવાબદાર કોણ…?? કહેવાતા વહીવટદાર વિશાલ , બુટલેગરો કે સાંતેજ પી.આઈ..??

લોકોના સ્વસ્થ સાથે ચેડાં કરતા અને ગાંધીના ગુજરાતમાં દારૂ જુગાર જેવા બેનામી ધંધાઓ ધમધોકાર પણે ચલાવતા બુટલેગરોને જેલના પાંજરે પુરાવાને બદલે સાંતેજ વિસ્તારમા આવા બુટલેગરો પર મીઠી રહેમનજર છે તે સપષ્ટ દેખાઈ રહ્યું છે.. !!? સાંતેજ પોલીસ સ્ટેશનના વહીવટદારનો ખાસ ઉઘરાણી માસ્ટર વટ કે સાથ વહીવટ હવે હદ વટાવી રહ્યો છે.. !? બુટલેગરોના વહીવટોના નશામાં ચકચૂર બંને હાથમાં લાડવા…!!એક બાજુ દારુની ઉઘરાણી બીજી બાજુ પી.આઈ. સાથે ઘર જેવા સબંધ તો બીજી બાજુ સાંતેજ પોલીસ સ્ટેશનના વહીવટદારનું ઉઘરાણું… !? સાંતેજ સ્ટેશનની હદ વિસ્તારમાં ખુલ્લેઆમ ચાલતા દારૂ જુગાર જેવા ધંધાઓની જાણ ઉચ્ચ પોલીસ અધિકારીઓને કેમ નથી..?? કેમ ડી.સી.પી કે એલ.સી.બી સાંતેજ વિસ્તારમાં દારૂ જુગારના ધંધાઓ પર ત્રાટકતી નથી…?? વધુ વિગત વિડીયો ફોટા સાથે જોતા રહો. અમારી

good day Gujarat news.

Happy
Happy
50 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
50 %

Spread the love

Related Posts

કલોલ નું સાંતેજ પોલીસ સ્ટેશન બન્યું ક્રાઇમ નું હબ ???

Spread the love

Spread the love           ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકાના સાંતેજ ગામમાં ક્ષર્મજીવી વસાહતમાંથી 13 વર્ષના સગીરે શિવશક્તિ હોસ્પિટલ ની બાજુમાં બંધ પડી રહેલી કંપનીમાં જઈ તે 3 વર્ષ ની દીકરીને 8ફુટ ઊંચે થી…

Spread the love

સાંતેજ પોલીસ સ્ટેશનના હાથ વિસ્તારમાં વેચાતા નશીલા પદાર્થો તેમજ દારૂ જુગાર વગેરે ગેર પ્રવૃત્તિ પર ક્યારે આવશે અંકુશ?

Spread the love

Spread the love           ગાંધીનગર ના કલોલ તાલુકા ના સાંતેજ પોલીસ સ્ટેશનના હાથ વિસ્તારમાં વેચાતા નશીલા પદાર્થો તેમજ દારૂ જુગાર વગેરે ગેર પ્રવૃત્તિ પર ક્યારે આવશે અંકુશ? આપણે સૌ જાણીએ છીએ કે…

Spread the love

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

અમદાવાદમાં ACBનો સપાટો: નિવૃત્ત AMC કર્મચારી લાંચ લેતા ઝડપાયા

  • By admin
  • September 8, 2025
  • 3 views
અમદાવાદમાં ACBનો સપાટો: નિવૃત્ત AMC કર્મચારી લાંચ લેતા ઝડપાયા

જૂનાગઢ નજીક SMCની મોટી સફળતા: ૧.૧૬ કરોડનો દારૂનો જથ્થો ઝડપાયો

  • By admin
  • September 5, 2025
  • 8 views
જૂનાગઢ નજીક SMCની મોટી સફળતા: ૧.૧૬ કરોડનો દારૂનો જથ્થો ઝડપાયો
  • By admin
  • September 5, 2025
  • 12 views

બનાસકાંઠા LCB એ ૭.૮૪ લાખનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો, કાર ચાલક ફરાર

  • By admin
  • September 5, 2025
  • 37 views
બનાસકાંઠા LCB એ ૭.૮૪ લાખનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો, કાર ચાલક ફરાર

એ.સી.બી.એ જી.આઈ.એસ.એફ ગાર્ડને ૧૫૦૦ રૂપિયાની લાંચ લેતા રંગે હાથ ઝડપ્યો

  • By admin
  • September 4, 2025
  • 14 views
એ.સી.બી.એ જી.આઈ.એસ.એફ ગાર્ડને ૧૫૦૦ રૂપિયાની લાંચ લેતા રંગે હાથ ઝડપ્યો

ડીસા: બનાસકાંઠા LCB દ્વારા બનાવટી ચલણી નોટો બનાવવાનું રેકેટ પકડાયું, ₹39.33 લાખનો મુદ્દામાલ જપ્ત

  • By admin
  • September 4, 2025
  • 17 views
ડીસા: બનાસકાંઠા LCB દ્વારા બનાવટી ચલણી નોટો બનાવવાનું રેકેટ પકડાયું, ₹39.33 લાખનો મુદ્દામાલ જપ્ત