
Read Time:47 Second
વડોદરામાં 56 વર્ષીય મહિલા પર સામૂહિક દુષ્કર્મના આરોપીઓને સાથે રાખી ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાયું વડોદરામાં બંગલામાં કામ અપાવવાના બહાને 56 વર્ષીય મહિલા પર સામૂહિક દુષ્કર્મના આરોપી વકીલ પઠાણ, અહમદ પઠાણ અને ચમન પઠાણને સાથે રાખી સમા પોલીસે સમગ્ર ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યુ છે. પોલીસે શખ્સોને ઘટનાસ્થળ પર લઈ જઈ ઘટના અંગે પૂછપરછ કરી વિગતો મેળવી છે. આરોપી વકીલ પઠાણે મહિલાને રીક્ષામાં અવાવરુ જગ્યાએ લઇ જઇ અહમદ પઠાણ અને ચમન પઠાણ સાથે મળી દુષ્કર્મ આચર્યુ હતું.