
Read Time:46 Second
સુરત પોલીસે સાઇબર ક્રાઇમ રોકવા એઆઈ ચેટબોટ ‘સુરત સાઇબર મિત્ર’ લોન્ચ કર્યું સુરત પોલીસ દ્વારા સાઇબર ક્રાઇમને રોકવા માટે એઆઈ ચેટબોટ લોન્ચ કરવામાં આવ્યું છે, જેનું નામ સુરત સાઇબર મિત્ર રાખવામાં લઈ છે. સુરત સાઇબર ક્રાઇમના એસીપી એપી ગોહિલે કહ્યું, “ભારતમાંથી કોઈ પણ વ્યક્તિ ચેટબોટથી કનેક્ટ થઇ શકશે. Hi લખીને વોટ્સએપ નંબર 93285-23417 પર સેન્ડ કરવું પડશે. કોઇ સાઇબર ફ્રોડમાં ફસાઇ જાય તો આ યૂઝર્સને કમ્પ્લેન રજીસ્ટ્રેશન પ્રોસેસને લઈને ગાઇડ કરશે.”