અમદાવાદ ના માધવપુરા ના સર્વેલન્સ સ્કોડના દબંગ પી. એસ.આઈ જી.એમ.રાઠોડ ની કામગીરી થી બૂટલેગરો માં ફફડાટ..

Views: 152
0 0
Spread the love

Read Time:4 Minute, 3 Second

સર્વેલન્સ સ્કોડના પો સબ ઇન્સ જી.એમ.રાઠોડ તથા સ્ટાફના માણસો સાથે માધવપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમા પેટ્રોલીંગમા હતા દરમ્યાનમા ચોકકસ બાતમી ના આધારે ક્રિષ્ણા ટ્રાવેલ્સની બસ માંથી ભારતીય બનાવટની વિદેશીદારૂની અલગ અલગ બ્રાન્ડની કુલ બોટલ નંગ ૪૭ જેની કિ.રૂ.૨૭,૯૯૦/- જેની કિ.રૂ.૧૨,૦૦,૦૦૦/- ગણી શકાય તે તથા ટુ વ્હીલર વાહન નંગ-૨ કિ.રૂ.૪૦,૦૦૦/- તે મળી કુલ્લે કિ.રૂ.૧૨,૬૭,૯૯૦/-(બાર લાખ સડસઠ હજાર નવસો નેવુ) ની સાથે ઉપરોકત વિદેશીદારૂનો જથ્થો કબ્જે કરી પકડાયેલ આરોપીઓની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.

આરોપી

(૧) શીવસાગર જગન્થાજી માલવીયા લુહાર) ઉ.વ.૩૮ રહે- પ્લોટ નં ૭ ઇ ક્લાસ પ્રતાપનગર ચાર રસ્તા પાસે તાલુકો:- ગીર્વા જીલ્લો ઉદયપુર રાજસ્થાન રાજ્ય

(૨) સંજુ છગનલાલ મીણા ઉ.વ.૨૪ રહેવાસી માતાસુલા ફળીયુ ગામ- જંગલાવદા તાલુકો: દરિયાવત જીલ્લો:- પ્રતાપગઢ રાજસ્થાન રાજ્ય

(૩) શ્યામલાલ ગોરધનલાલા સુર્યવંશી ઉવ ૨૮ રહેવાસી મ નં ૧૦ વોર્ડ નં ૧૦ ગામ- ચીરમોલીયા પોસ્ટ:- અફજલપુર તાલુકો:- મંદસૌર જીલ્લો:- મંદસૌર મધ્યપ્રદેશ રાજ્ય

(૪) હેમંત દશરથલાલ બલાઇ ઉવ ર૬ રહેવાસી ગામ ગૌમાના તાલુકો છોટી સાદડી જીલ્લો પ્રતાપગઢ રાજસ્થાન રાજ્ય

(૫) સલમાન મુસ્તુફા શેખ ઉવ ૩ર રહેવાસી ઘર નં ૧૦૧ મણીયાર પંચની ચાલી પોપટીયાવાડ ગોમતીપુર અમદાવાદ શહેર

(૬) મોહંમદ નદીમ મોહંમદ હુસૈન શેખ ઉવ ૨૮ હાલ હાલ રહેવાસી મ નં ૧૯ કાજલપાર્ક ગુલઝારપાર્ક-૦૧ ની અંદર ફતેહવાડી ટાવર પાસે ફતેવાડી જુહાપુરા અમદાવાદ શહેર તથા રહેવાસી ઘર નં ૧૭૭૫ મણીયારપંચની ચાલી રાજપુર ટોલનાકા ગોમતીપુર અમદાવાદ શહેર

મુદ્દામાલઃ-

(૧) ભારતીય બનાવટની ઇંગ્લીશ દારુની ALL SEASONS GOLDEN COLLECTION RESERVE WHISKY 750 ml શિલબંધ બોટલ નંગ – ૧૧ કુલ્લે કી રુ.૭૫૯૦/-

(૨) ભારતીય બનાવટની ઇંગ્લીશ દારુની MAGIC MOMENTS FLAVOURED SUPERIOR VODKA 750 m.1. શીલબંધ બોટલ નંગ-૧૨ કુલ્લે કી રુ.૩૯૬૦/-

(૩) ભારતીય બનાવટની ઇંગ્લીશ દારુની BLENDERS PRIDE SELECT PREMIUM WHISKY 750 m.l. શીલબંધ બોટલ નંગ-૧૨ કુલ્લે કી રુ.૧૦,૨૦૦/-

(૪) ભારતીય બનાવટની ઇંગ્લીશ દારુની ROYAL CHALLENGE PREMIUM DELUXE WHISKY 750 ml. શીલબંધ બોટલ નંગ-૧૨ કુલ્લેકી રુ.૬ર૪૦/-

(૫) ટ્રાવેલ્સ બસ આર.ટી.ઓ નંબર- RJ 27 TA 9429

જેની કિ.રૂ.૨,૦૦,૦૦૦/-(બાર લાખ) (૬) એક્ટિવા ટુ વ્હીલર વાહન આર.ટી.ઓ નંબર- GJ-27-DD-3858 જેની કિ.રૂ.૨૦,૦૦૦/- (વીસ હજાર)

(૭) એકસેસ ટુ વ્હીલર વાહન આર.ટી.ઓ નંબર- GI-27-D-4156 જેની કિ.રૂ.૨૦,૦૦૦/- (વીસ હજાર) જે તમામ મુદ્દામાલની કુલ્લે કિ.રૂ.૧૨,૬૭,૯૯૦/- (બાર લાખ સડસઠ હજાર નવસો નેવું)

કામગીરી કરનાર અધિકારી

(૧) સર્વેલન્સ સ્કોર્ડના પો સબ ઇન્સ શ્રી જી.એમ.રાઠોડ (૨) અ.પો.કો રવિન્દ્રસિંહ દિલીપર્સિ,

(૩) અપોકો રોહીતસિંહ લક્ષ્મણસિંહ

(૪) અપોકો હાર્દિક મહેન્દ્રભાઇ

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Spread the love

Related Posts

અમદાવાદમાં ACBનો સપાટો: નિવૃત્ત AMC કર્મચારી લાંચ લેતા ઝડપાયા

Spread the love

Spread the love           ​અમદાવાદમાં ACBનો સપાટો: નિવૃત્ત AMC કર્મચારી લાંચ લેતા ઝડપાયા​અમદાવાદના વિરાટનગર વિસ્તારમાં પ્રોપર્ટી ટેક્સની આકારણીના કામોમાં લાંચ લેતા એક નિવૃત્ત AMC કર્મચારીને ACBએ રંગે હાથ ઝડપી પાડ્યો છે. આ…


Spread the love

Spread the love

Spread the love           ઝોન-૭ એલ.સી.બી.એ ઢોર ચોરીના ૬ ગુનામાં ફરાર આરોપીને પકડ્યો અમદાવાદ: અમદાવાદ શહેર પોલીસ કમિશનરની સૂચના હેઠળ, ઝોન-૭ એલ.સી.બી.એ એક મોટી સફળતા મેળવી છે. મહેસાણા જિલ્લાના નંદાસણ, વસાઈ અને…


Spread the love

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

અમદાવાદમાં ACBનો સપાટો: નિવૃત્ત AMC કર્મચારી લાંચ લેતા ઝડપાયા

  • By admin
  • September 8, 2025
  • 3 views
અમદાવાદમાં ACBનો સપાટો: નિવૃત્ત AMC કર્મચારી લાંચ લેતા ઝડપાયા

જૂનાગઢ નજીક SMCની મોટી સફળતા: ૧.૧૬ કરોડનો દારૂનો જથ્થો ઝડપાયો

  • By admin
  • September 5, 2025
  • 10 views
જૂનાગઢ નજીક SMCની મોટી સફળતા: ૧.૧૬ કરોડનો દારૂનો જથ્થો ઝડપાયો
  • By admin
  • September 5, 2025
  • 13 views

બનાસકાંઠા LCB એ ૭.૮૪ લાખનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો, કાર ચાલક ફરાર

  • By admin
  • September 5, 2025
  • 38 views
બનાસકાંઠા LCB એ ૭.૮૪ લાખનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો, કાર ચાલક ફરાર

એ.સી.બી.એ જી.આઈ.એસ.એફ ગાર્ડને ૧૫૦૦ રૂપિયાની લાંચ લેતા રંગે હાથ ઝડપ્યો

  • By admin
  • September 4, 2025
  • 14 views
એ.સી.બી.એ જી.આઈ.એસ.એફ ગાર્ડને ૧૫૦૦ રૂપિયાની લાંચ લેતા રંગે હાથ ઝડપ્યો

ડીસા: બનાસકાંઠા LCB દ્વારા બનાવટી ચલણી નોટો બનાવવાનું રેકેટ પકડાયું, ₹39.33 લાખનો મુદ્દામાલ જપ્ત

  • By admin
  • September 4, 2025
  • 18 views
ડીસા: બનાસકાંઠા LCB દ્વારા બનાવટી ચલણી નોટો બનાવવાનું રેકેટ પકડાયું, ₹39.33 લાખનો મુદ્દામાલ જપ્ત