
Read Time:46 Second
સુરતમાં માતાએ પોતાની 2 વર્ષીય અને 11 માસની 2 દીકરીઓને ઝેર પાઈ ગળાફાંસો ખાધો, ત્રણેયના મોત સુરતના કામરેજના હલદરૂ ગામમાં અનન્યા મિશ્રાએ પોતાની 2 વર્ષીય અને 11 માસની 2 દીકરીઓને ઝેર પાઈ પોતે પણ પંખા સાથે ગળાફાંસો ખાઈ લેતા ત્રણેયના મોત થયા છે. અનન્યાની માતા મંજુ પાઠકે કહ્યું, “સાસરીવાળા દહેજ માટે હેરાન કરતા હતા.” પીઆઈ ઓ.કે. જાડેજાએ કહ્યું, “અનન્યા મિશ્રાનો ગઈકાલે તેના પતિ સાથે ઘરકંકાસ થતા આ પગલું ભર્યું છે. હાલ આ અંગે તપાસ શરૂ છે.“