ટુ-વ્હીલરની ચાવી છીનવી લેવાનો ટ્રાફિક પોલીસને અધિકાર નથીઃ મુંબઈ કોર્ટ

Views: 170
0 0
Spread the love

Read Time:2 Minute, 30 Second

મુંબઈ સેશન્સ કોર્ટે ટ્રાફિક પોલીસને ફટકાર લગાવતાં કહ્યું, છે કે ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરતાં વ્હીલરની ચાવી છીનવી લેવાનો ટ્રાફિક પોલીસને કોઈ અધિકાર નથી. કોર્ટે આદેશમાં સ્પષ્ટતા કરી છે, કે દ્વિચક્રી વાહન ચાલકને ડ્રાઈવિંગ લાઈસન્સ આપ્યા બાદ દંડ વસૂલવા માટે ટ્રાફિક પોલીસ સ્ટેશન આવવાની ફરજ પાડી શકાય નહીં,સરકારી ફરજમાં અડચળ અને ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરવાના આરોપસર ટ્રાફિક પોલીસે એક યુવકની ધરપકડ કરી હતી. કોર્ટે મજબૂત પુરાવાના અભાવે સંબંધિત યુવકને નિર્દોષ જાહેર કર્યો હતો. આ વખતે કોર્ટે ટ્રાફિક પોલીસ દ્વારા દંડ વસૂલવાની પદ્ધતિ પર નિશાન સાધ્યું હતું. કોર્ટે દંડ વસૂલાતમાં થતી ભૂલો સામે આંગળી ચીપીને ટ્રાફિક પોલીસને ઠપકો આપ્યો છે.

ટ્રાફિક વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો હતો. 25 મે, 2017ના રોજ તેની ધરપકડ ટુ-કરવામાં આવી હતી. આ ઘટનાનો કેસ છેલ્લાં છ વર્ષથી સેશન્સ કોર્ટમાં ચાલતો હતો. આરોપી સાગરે કોન્સ્ટેબલને ડ્રાઈવિંગ લાઈસન્સ જમા કરાવ્યું હતું. ત્યાર બાદ તેને મરીન ડ્રાઈવ પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યો હતો. આ વખતે યુવકે કોન્સ્ટેબલ પર મારપીટ કરવાનો આરોપ લગાવ્યો હતો. સેશન્સ જજ નિખિલ મહેતાએ અવલોકન કર્યું હતું. કે ટ્રાફિકના નિયમોનું ઉલ્લંધન કરનાર ટુ-વ્હીલર ચાલકને પોલીસમાં તેનું ડ્રાઇવિંગ લાઇસન્સ જમા કરાવ્યા પછી તેને પોલીસ સ્ટેશન લઈ જવું ગેરકાયદેસર છે. સેશન્સ કોર્ટે આરોપી સાગર પાઠકને મજબૂત પુરાવાના અભાવે નિર્દોષ છોડી મૂક્યો હતો. આ મામલામાં ટ્રાફિક પોલીસ દ્વારા લેવાયેલી કાર્યવાહીને જોતાં એવું કહી શકાય નહીં કે ટ્રાફિક પોલીસ તેમની સરકારી ફરજ બજાવતી વખતે હુમલો કરવામાં આવ્યો હતો.

દિવ્યભાસ્કર 20/06/2023

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Spread the love

Related Posts

સાસુ અને થનાર જમાઈની પ્રેમ કહાનીમાં મોટો ધડાકો, દીકરીએ કહ્યું – મારી માં જ મારી….

Spread the love

Spread the love           સાસુ અને જમાઈની પ્રેમકથા આજકાલ હેડલાઇન્સ બનાવી રહી છે. આશ્ચર્યજનક કિસ્સામાં એક મહિલા પોતાની દીકરીના થનાર વરરાજા સાથે લગ્નના થોડા દિવસો પહેલાં જ ગાયબ થઈ ગઈ. મહિલા અને…


Spread the love

મુંબઈમાં સલમાન ખાનના ઘરની બહાર ફાયરિંગ કરનાર શખ્સોના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા

Spread the love

Spread the love           મુંબઈમાં સલમાન ખાનના ઘરની બહાર ફાયરિંગ કરનાર શખ્સોના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા મુંબઈમાં સલમાન ખાનના ઘરની બહાર રવિવારે સવારે ગોળીબાર કરનારા શંકાસ્પદ શૂટરોને બતાવતા હોવાના એક સીસીટીવી ફૂટેજ…


Spread the love

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

અમદાવાદમાં ACBનો સપાટો: નિવૃત્ત AMC કર્મચારી લાંચ લેતા ઝડપાયા

  • By admin
  • September 8, 2025
  • 3 views
અમદાવાદમાં ACBનો સપાટો: નિવૃત્ત AMC કર્મચારી લાંચ લેતા ઝડપાયા

જૂનાગઢ નજીક SMCની મોટી સફળતા: ૧.૧૬ કરોડનો દારૂનો જથ્થો ઝડપાયો

  • By admin
  • September 5, 2025
  • 10 views
જૂનાગઢ નજીક SMCની મોટી સફળતા: ૧.૧૬ કરોડનો દારૂનો જથ્થો ઝડપાયો
  • By admin
  • September 5, 2025
  • 13 views

બનાસકાંઠા LCB એ ૭.૮૪ લાખનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો, કાર ચાલક ફરાર

  • By admin
  • September 5, 2025
  • 38 views
બનાસકાંઠા LCB એ ૭.૮૪ લાખનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો, કાર ચાલક ફરાર

એ.સી.બી.એ જી.આઈ.એસ.એફ ગાર્ડને ૧૫૦૦ રૂપિયાની લાંચ લેતા રંગે હાથ ઝડપ્યો

  • By admin
  • September 4, 2025
  • 14 views
એ.સી.બી.એ જી.આઈ.એસ.એફ ગાર્ડને ૧૫૦૦ રૂપિયાની લાંચ લેતા રંગે હાથ ઝડપ્યો

ડીસા: બનાસકાંઠા LCB દ્વારા બનાવટી ચલણી નોટો બનાવવાનું રેકેટ પકડાયું, ₹39.33 લાખનો મુદ્દામાલ જપ્ત

  • By admin
  • September 4, 2025
  • 18 views
ડીસા: બનાસકાંઠા LCB દ્વારા બનાવટી ચલણી નોટો બનાવવાનું રેકેટ પકડાયું, ₹39.33 લાખનો મુદ્દામાલ જપ્ત