અમદાવાદ ના સાબરમતી વિસ્તારના શાકભાજીની ફેરી કરનાર દંપતીની નિષ્ઠા સમાજ માટે પ્રેરણારૂપ બની

અમદાવાદ ના સાબરમતી વિસ્તારના શાકભાજીની ફેરી કરનાર દંપતીની નિષ્ઠા સમાજ માટે પ્રેરણારૂપ બની અમદાવાદના સાબરમતી પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી એક ડોકટર નું લેપટોપ ગુમ થયેલું જે સાબરમતી વિસ્તારના શાકભાજીની ફેરી કરનાર…

અમેરીકા અભ્યાસ કરવા માટે જરુરી GRE ની પરીક્ષા પાસ કરાવી આપવાના બહાને વિદ્યાર્થીઓ સાથે છેતરપીંડી કરનાર ગેંગના ૩ આરોપીઓની ધરપકડ કરતી સાયબર ક્રાઇમ, અમદાવાદ શહેર.

આજથી એક અઠવાડીયા અગાઉ અત્રેના પો.સ્ટે. ખાતે ફરીયાદીની રજુઆત મળેલ કે, પોતાને અમેરીકા ખાતે અભ્યાસ કરવા જવાનુ હોય તે માટે GRE ની પરીક્ષા પાસ કરવી જરુરી હોય તેમણે ગુગલ પર…

ગુજરાત યુનિવર્સીટીનાં સંયોજનમાં વિદ્યાર્થીઓ માટે વ્યસન જાગરૂકતા કાર્યક્રમનું આયોજન કર્યું

વિદ્યાર્થીઓ માટે વ્યસન જાગરૂકતા કાર્યક્રમનું આયોજન કર્યું આજરોજ ના અમદાવાદ શહેર દસકોય વિસ્તાર માં પોલીસ દ્વારા ગુજરાત યુનિવર્સીટીનાં સંયોજનમાં આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ એબ્યુસ દીવસ નિમિત્તે યુવા વિધાર્થીઓ માટે જાગરૂકતા કાર્યક્રમનું આયોજન…

ગુજરાત પોલીસના કર્મચારીઓને વર્ધી પહેરીને REELS હવે બનાવી નહિ સકે પોલીસ જવાનો માટે નવા નિયમો

ગુજરાત પોસિંઘમ બનીને Reels બનાવતા પોલીસ કર્મચારીઓને મોટો ઝટકો, ગુજરાત પોલીસમાં આવ્યા નવા નિયમો લીસના કર્મચારીઓને વર્ધી પહેરીને REELS બનાવવા પર પ્રતિબંધ, ગુજરાતનાં પોલીસ જવાનો માટે નવા નિયમો. ગુજરાત રાજ્ય…

મોરબી એ.સી.બી. પો.સ્ટે.ગુ.ર.નં.૦૧/૨૦૨૩ ના કામે હળવદ માર્કેટીંગ થાર્ડના તત્કાલીન સેક્રેટરી,તત્કાલીન કલાર્ક નો વિરૂધ્ધ ખોટી પહોંચો બનાવી પોતાના અંગત ફાયદા સ ારૂ અનુચિત લાભ મેળવવા માટે ગુનાહીત ગેરવર્તણું ક આચરવા અંગેનાં ગુનાના આરોપીઓને અટક કરતી એ.સી.બી પોલીસ સુરેન્દ્રનગર,

તત્કાલીન વાઇસ સેક્રેટરી તથા તત્કાલીન કલાર્ક ો વિરૂધ્ધ ખોટી પહોંચો બનાવી પોતાના અંગત ફાયદા સ ારૂ અનુચિત લાભ મેળવવા માટે ગુનાહીત ગેરવર્તણું ક આચરવા અંગેનાં ગુનાના આરોપીઓને અટક કરતી એ.સી.બ…