અમદાવાદ ના માધવપુર માં પ્રવિણ ઉર્ફે લંગો રમેશભાઇ ઠાકોર નું જુગારધામ ઝડપાયું

અમદાવાદ ના માધવપુરા આવેલાં આનંદભુવન પાસે આવેલ પાણીની પરબ પાસે જાહેર અમુક ઈસમો પૈસા-પાનાથી હારજીતનો ગંજીપાનાથી જુગાર રમી રમાડી રોકડ ૩.૮૩,૫૬૦ તથા મોબાઇલ ફોન નંગ-૪ કિમંત ૩.૭૫૦૦૦/- તથા એકસેસ ટુવ્હીલર…

અમદાવાદ ના માધવપુરા ના સર્વેલન્સ સ્કોડના દબંગ પી. એસ.આઈ જી.એમ.રાઠોડ ની કામગીરી થી બૂટલેગરો માં ફફડાટ..

સર્વેલન્સ સ્કોડના પો સબ ઇન્સ જી.એમ.રાઠોડ તથા સ્ટાફના માણસો સાથે માધવપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમા પેટ્રોલીંગમા હતા દરમ્યાનમા ચોકકસ બાતમી ના આધારે ક્રિષ્ણા ટ્રાવેલ્સની બસ માંથી ભારતીય બનાવટની વિદેશીદારૂની અલગ અલગ…

માધવપુરા પોલીસ સ્ટેશન વિસ્તાર માં રોકડા રૂપિયા ઝુંટવીને ચોરી કરનાર આરોપી ઝડપાયો

ઝુંટવીને રોકડા રૂપિયાની ચોરીના ગુનાનો ભેદ ઉકેલતી માધવપુરા પોલીસ માધવપુરા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સપેકટર આઇ.એન ઘાસુરા એ માધવપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં બનતા મીલકત સંબંધી ગુના અટકાવવા તથા વણશોધાયેલ ગુના શોધી…

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ ના કોન્વે માં કાળા કલરની બ્લેક ફિલ્મની નંબર પ્લેટ વગરની મહેદા કંપનીની ઠાર ગાડી ગુસી…

તા.૦૪/૦૭/૨૦ આજરોજ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ ના બંદોબસ્તમાં છત્રાલ જી.આઈ.ડી.સી ની સામે આવેલ મહેસાણા થી અ મદાવાદ જતા હાઈવે રોડના કટ ઉપર બંદોબતમાં ફરજ ઉપર કલોલ તાલુકા પોલીસ પોઈન્ટ ઉપર હાજર…

પાટણ માં સમાનતા નુ અતિઉત્તમ ઉદાહરણ પુરૂ પાડતા સમાજ ના સામાજીક કાર્યકરો તેમજ સામાજિક આગેવાનો

સમાનતા નુ અતિઉત્તમ ઉદાહરણ પુરૂ પાડતા સમાજ ના સામાજીક કાર્યકરો તેમજ સામાજિક આગેવાનો પાટણની પવિત્ર ભૂમિ પર પશુ, પક્ષી, પ્રાણીઓ અને સમગ્ર માનવજાત માટે પોતાના દેહનું સ્વેછાએ બલિદાન આપનારા મહામાનવ…

અમદાવાદ ના માધવપુરા પોલીસ માં નોંધાયેલ ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો

પો.સબ.ઇન્સ આર.કે.ખાંટ સાહેબ તથા ઇદગાહ ચોકી સ્ટાફના માણસો સાથે ઇદગાહ ચોકી વિસ્તારમાં પેટ્રોલીંગ માં હતા તે દરમિયાન ચોકકસ બાતમી હકીકત આધારે અમદાવાદ ના માધવપુરા પોલીસ માં નોંધાયેલ ઘરફોડ ગુના ના…

સાંતેજ પોલીસ હદ માં ચાલતા વિદેશી દારુ ના વેચાણ પર SMCનો દરોડો

ગાંધીનગર કલોલ વડસર ગામની ભાગોળમાં ચાલી રહેલા દારૂના વેચાણ પર દરોડો, 6 લોકો સામે ગુનો નોંધી 1.29 લાખનો મુદ્દામાલ કબજે કર્યો. ગાંધીનગર જિલ્લાના કલોલના સાંતેજ પોલીસને ઊંઘતી રાખીને સ્ટેટ મોનીટરીંગની…

મેઘાણી નગર મા આરોપી નરેન્દ્રસિંહ દલપતસિંહ રાઓલજી, તત્કાલીન એ.એસ.આઇ. મેઘાણીનગર પો.સ્ટે., વર્ગ-૩, અમદાવાદ શહેરનાઓ વિરૂધ્ધ લાંચની માંગણીનો ગુનો દાખલ કરતી એ.સી.બી.

આ કામે હકિકત એવી છે કે, ફરિયાદી વિરૂધ્ધમાં સને-૨૦૧૮ માં મેઘાણીનગર પોલીસ સ્ટેશનમાં ગુન્હો દાખલ થયેલ, જે ગુન્હાના કામે ફરિયાદીના પત્નીનું નામ નહીં ખોલવા અને જો નામ ખુલે તો તાત્કાલિક…

દુઃખદ સમાચાર :: રામોલ પોલીસ સ્ટેશન માં હેડ કોન્સટેબલ તરીકે ફરજ બજાવતા કલ્પેશ વાઘેલા નું ઘરે વીજકરંટ લાગતા મોત

અમદાવાદ ના નારોલ માં રહેતા અને રામોલ પોલિસ સ્ટેશન માં હેડ કોન્સટેબલ તરીકે ફરજ બજાવતા ૩૨ વષઁ ના કલ્પેશ વાઘેલા નું ઘરે વીજકરંટ લાગતા મોત નીપજીયું નારોલ શાહવાડી ના આંબેડકરવાસ…

અમદાવાદ માં નકલી સી.બી.આઇ અધિકારીને અમદાવાદ શહેર, ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડયો

સી.બી.આઇ અધિકારી તરીકેની ઓળખ આપી અલગ અલગ રાજ્યોમાં ૩૦ વધુ છેતરપીંડી ના ગુના આચરનાર ડુપ્લીકેટ સી.બી.આઇ અધિકારીને ઝડપી પાડી ગુનો દાખલ કરતી અમદાવાદ શહેર, ક્રાઈમ બ્રાન્ચ. આગામી રથયાત્રા અનુસંધાને કાયદો…