છેલ્લા ૨૬ વર્ષથી વિસનગર પોલીસ સ્ટેશનમાં અપહરણના ગુનામાં નાસતા- ફરતા આરોપીને ઝડપી લેતી પેરોલ ફર્લો સ્કોડ,મહેસાણા
મહેસાણા જિલ્લાના વિસનગર પંથકની યુવતીને 26 વર્ષ અગાઉ ઊંઝાના ભુણાવ ગામનો યુવક ભગાડી ગયો હતો.જે અંગે ફરિયાદ નોંધાઇ હતી.જે કેસમાં મહેસાણા પેરોલ ફ્લો ટીમના પોલીસ કર્મીઓને આ કેસ મામલે હિટ…
પ્રોહિબીશનની અસામાજિક પ્રવૃત્તિ સાથે સંકળાયેલ રીઢા આરોપી અમરેશ મિશ્રા ને ભારતીય બનાવટના વિદેશી દારૂ સાથે ઝડપી પાડયો
પ્રોહિબીશનની અસામાજિક પ્રવૃત્તિ સાથે સંકળાયેલ રીઢા આરોપીને ભારતીય બનાવટના વિદેશી દારૂ/બીયરની બોટલ/ટીન નંગ-૭૦ કિ.રૂ.૨૫૬૧૬/- તથા રોકડ રકમ, મોબાઇલ ફોન અને ફોર વ્હીલ ગાડી મળી ફુલે કિરૂ. ૧,૦૩,૬૧૬/-ના મુદ્દામાલ સાથે પકડી…
ગાંધીનગર જીલ્લાના અલગ અલગ પોલીસ સ્ટેશનોના સાયલેન્સર ચોરીના ૪ ગુન્હાઓમા નાસતા ફરતા આરોપીને ઝડપી પાડતી અમદાવાદ શહેર, ક્રાઇમ
ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર એસ.જે જાડેજાની ટીમના પો.સ.ઇ. જે.આર.બલાત તથા એ.એસ.આઇ. ભગવાનભાઇ મસાભાઇ, એ.એસ.આઇ. કિરીટસિંહ હરીસિંહ દ્વારા સાયલેન્સર ચોરીના ગુનામાં નાસતા ફરતા આરોપી મોહમદ જરફાન ઉર્ફે જકવાન ઉર્ફે જરાર સન/ઓફ…
નરોડા પોલીસ સ્ટેશનના મારામારીના ગુનામાં નાસતા ફરતા આરોપીને ઝડપી પાડતી એસ.ઓ.જી. ક્રાઇમ બ્રાન્ચ, અમદાવાદ
એસ.ઓ.જી. ક્રાઇમ બ્રાન્ચ ના પોલીસ ઇન્સપેકટર યું.એચ.વસાવા ના માર્ગદર્શન આધારે અ.મ.સ.ઇ. અખ્તરહુસેન જલાલુદિન નાઓની ટીમ અમદાવાદ શહેર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી તે દરમ્યાન બાતમી હકિકત આધારે નરોડા પોલીસ સ્ટેશનના ગુન્હામાં નાસતા…
એક દેશી બનાવટનો તમંચો તથા બે જીવતા કારતૂસ સાથે એક વ્યકિત ઝડપી લેતીઅમદાવાદ શહેર, ક્રાઈમ બ્રાન્ચ
ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેકટર એમ.એસ.ત્રિવેદીની ટીમના પો.સ.ઈ જી.આર.ભરવાડની ટીમના હે.કો. રોહિતસિહ દ્વારા ગેર કાયદેસર હથિયાર રાખતાં આરોપી રાહુલ સુધિરકુમાર ત્રિપાઠી ઉ.વ.૨૮ રહે. એફ/૫, સુખી સંસાર એપાર્ટમેન્ટ વિરાટનગર ઓઢવ અમદાવાદ શહેર…
કુખ્યાત વોન્ટેડ આરોપી રાજુ ઉર્ફે રાજુ ગેંડી ની અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે તેના ઘરેથી ઝડપી લીધેલ.
ગુનાઓમાં વોન્ટેડ આરોપી રાજુ ઉર્ફે રાજુગેંડી ને પુછપરછ દરમ્યાન અગાઉ અજુ નામના માણસ સાથે ઝઘડો થયેલ હતો અને જે બાબતે ફરીયાદ લખાવેલ હતી તે કેસમાં સમાધાન કરવા અનુના ભાઇ લલીતને…
નરોડા પોલીસ સ્ટેશનના મારામારીના ગુનામાં નાસતા ફરતા આરોપીને ઝડપી પાડતી એસ.ઓ.જી. ક્રાઇમ બ્રાંચ, અમદાવાદ શહેર
અમદાવાદ ના એસ.ઓ.જી. ક્રાઇમ બ્રાંચ અને જે.વી.રાઠોડ, પોલીસ ઇન્સપેકટર અને મ.સ.ઇ. ધર્મેન્દ્રસિંહ હિંમતસિંહ ની ટીમ અમદાવાદ શહેર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી તે દરમ્યાન બાતમી આધારે નરોડા પોલીસ સ્ટેશનના ગુન્હામાં નાસતા ફરતા…
ગાંધીનગર ના કલોલ શહેર માંથી ચેન સ્નેચીંગ અને વાહન ચોરીના ૪ ગુનામાં નાસતો ફરતો આરોપી ઝડપી પાડતી અમદાવાદ શહેર, ક્રાઈમ બ્રાન્ચ
ચેન સ્નેચીંગ અને વાહન ચોરીના ૪ ગુનામાં નાસતો ફરતો આરોપી ઝડપી પાડતી અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર વી.બી.આલની ટીમના પો.સ.ઇ. પી.બી.ચૌધરી તથા એમ.એન.જાડેજા તથા ટીમના માણસો દ્વારા કલોલ શહેર…
ભારતીય સુરક્ષાદળોની બટાલીયનના સરનામા પર જમ્મુ કશ્મીરના રહીશોના નામ પર બનાવામાં આવતા ડ્રાઈવીંગ લાયસન્સના રેકેટને ઝડપી પાડતી અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચ.
ભારતીય સુરક્ષાદળોની બટાલીયનના સરનામા પર જમ્મુ કશ્મીરના રહીશોના નામ પર બનાવામાં આવતા ડ્રાઈવીંગ લાયસન્સના રેકેટને ઝડપી પાડતી અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચ. ક્રાઇમ બ્રાન્ચના નાયબ પોલીસ કમિશ્નરને મીલીટરી ઈન્ટેલીજન્સ અમદાવાદ, પુણે…
અમદાવાદ માં નકલી સી.બી.આઇ અધિકારીને અમદાવાદ શહેર, ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડયો
સી.બી.આઇ અધિકારી તરીકેની ઓળખ આપી અલગ અલગ રાજ્યોમાં ૩૦ વધુ છેતરપીંડી ના ગુના આચરનાર ડુપ્લીકેટ સી.બી.આઇ અધિકારીને ઝડપી પાડી ગુનો દાખલ કરતી અમદાવાદ શહેર, ક્રાઈમ બ્રાન્ચ. આગામી રથયાત્રા અનુસંધાને કાયદો…