વિદ્યાર્થીઓ માટે વ્યસન જાગરૂકતા કાર્યક્રમનું આયોજન કર્યું
આજરોજ ના અમદાવાદ શહેર દસકોય વિસ્તાર માં પોલીસ દ્વારા ગુજરાત યુનિવર્સીટીનાં સંયોજનમાં આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ એબ્યુસ દીવસ નિમિત્તે યુવા વિધાર્થીઓ માટે જાગરૂકતા કાર્યક્રમનું આયોજન કરાયું હતું. અમદાવાદ શહેર પોલીસ દ્વારા ગુજરાત યુનિવર્સીટીનાં સંયોજનમાં આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ એબ્યુસ દીવસ નિમિત્તે યુવા વિધાર્થીઓ માટે જાગરૂકતા કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ હતું.
ગુજરાત યુનિવર્સિટી ખાતે વિદ્યાર્થીઓને “International day against drug abuse and illicit trafficking “ નિમિતે મા. સીપી શ્રી પ્રેમવિર સાહેબ, સેક્ટર 1 શ્રી નીરજ badgujar તથા વીસી શ્રી હિમાંશુ પંડયા, ઝોન 1 શ્રી DCP, SOG DCP, જાણીતા સાયકોલોજીસ્ટ પ્રશાંત ભિમાની તથા સ્પંદન ઠાકર નાઓએ હાજર રહી બહોળી સંખ્યામાં આવેલ વિધાર્થીઓને ડ્રગ્સના દુશન થી કઈ રીતે દૂર રહેવું, તેના symptoms, તથા ડ્રગ્સ બાબતના દૂર કરી ડ્રગ્સથી દૂર રહેવાના શપથ લેવડાવ્યા –