મોરબી ના એ.સી.બી. ના આરોપી મહેશકુમાર રઘુવીરસિંહ મીણા ને ચાર(૪) વર્ષની સખત કેદની સજા

Views: 136
1 0
Spread the love

Read Time:3 Minute, 23 Second

એ.સી.બી. ના ગુન્હામાં આરોપી મહેશકુમાર રઘુવીરસિંહ મીણા વર્ગ-૩ કર સહાયક ઇન્કમ ટેકસ ઓફીસ મોરબી નાઓને ચાર(૪) વર્ષની સખત કેદની સજા અને રૂ.૨૦,૦૦૦/- નો દંડ ફટકારતી નામદાર સેશન્સ કોર્ટ મોરબીરાજકોટ ગ્રામ્ય એ.સી.બી. પો.સ્ટે. ગુ.ર.નં.૦૪૮૨૦૧૨ ભ્રષ્ટાચાર અધિનિયમ ૧૯૮૮ ની કલમ ૭,૧૩(૧)(ઘ) તથા ૧૩(૨) મુજબ તથા સ્પેશ્યલ કેસ નંબર ૦૩/૨૦૧૩ મુજબના ગુન્હના આરોપી મહેશકુમાર રઘુવીરસિંહ મીણા વર્ગ-૩ કર સહાયક, ઇન્કમ ટેકસ ઓફીસ મોરબીવાળાએ આ ગુન્હાના ફરીયાદીના પત્નિનુ સને ૨૦૦૭-૦૮ ના વર્ષનું આઇ.ટી રીટર્ન સને ૨૦૦૮ મા ભરેલ જેમાં ટી.ડી.એસ. રીફન્ડ લેવાનુ થતુ હોય ફરીએ પોતાના પત્નિ ના નામની અરજી આપેલ પંરતુ તે અંગે આયકર વિભાગથી કાર્યવાહી થયેલ ન હોય જેથી ફરી, ને આરોપીએ રૂબરૂ બોલાવી ટી.ડી.એસ. ની રીફન્ડ કાર્યવાહી માટે રૂ.૨૦૦૦/- ની લાંચની માંગણી કરી ફરીયાદી પાસેથી આરોપીએ એડવાન્સ પેટે રૂ.૫૦૦/- લઇ આકી રહેતા રૂ.૧૫૦૦/- ની માંગણી કરતા ફરીયાદીએ એ.સી.બી. નો સંપર્ક કરતા લાંચનુ છટકુ ગોઠવેલ જેમાં આરોપી ફરીયાદી પાસેથી રૂ.૧૫૦૦/- ની લાંચ સ્વીકારી પકડાય ગયેલ હોય, જે અંગે ઉપરોકત ગુન્હો રાજકોટ ગ્રામ્ય એ.સી.બી. પો.સ્ટે. ખાતે દાખલ કરવામાં આવેલ હતો.જે ગુન્હાના તપાસના અંતે આરોપી વિરૂધ્ધમાં ચાર્જશીટ કરી નામદાર કોર્ટમાં મોકલી આપવામાં આવેલ હતુ, જે ગુન્હાની નામદાર કોર્ટમાં ન્યાયીક કાર્યવાહી દરમ્યાન રજુ થયેલ સહકાર આપનાર પંચ, ફરીયાદી,તપાસ કરનાર અમલદાર વિગેરેના મૌખીક પુરાવાઓ અને દસ્તાવેજી પુરાવાઓને ધ્યાને લઇ નામદાર કોર્ટએ સજા અંગેનો આખરી હુકમ કરેલ છે.જેમાં આરોપીને ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ ૧૯૮૮ ની કલમ ૭,૧૩(૧)(ઘ) તથા ૧૩{૨} મુજબના શિક્ષાપાત્ર ગુના સબબ ચાર (૪) વર્ષની સખત કેદની સજા તથા રૂ.૨૦,૦૦૦/- નો દંડની સજા કરવામાં આવેલ છે. તેમજ જો આરોપી દંડની રકમ રૂ.૨૦,૦૦૦/- ન ભરે તો વધુ એક (૧) વર્ષની સજા ભોગવવાનો હુકમ કરેલ છે.સરકાર શ્રી, ના જુદા જુદા વિભાગોમાં ફરજ બજાવતા સરકારી અધિકારી/કર્મચારી દ્રારા કાર્યદેસરના મહેનતાણા સિવાય જાહેર જનતા પાસે જો કોઇ ગેરકાયદેસર અવેજ ની માંગણી કરવામાં આવે તો તેવા સરકારી અધિકાર/કર્મચારીઓ અંગેની જાણ એ.સી.બી કચેરીનો ફોન નં. ૦૭૯૨૨૮૬૯૨૨૮, ફેકસ નં. ૦૭૯૨૨૮૬૬૭૨૨, ઇ-મેઇલ cr-ac-ahd@gujarat.gov.in વોટસએપ નં.૯૦૯૯૯૧૧૦૫૫, ટોલ ફ્રી નં. ૧૦૬૪ ઉપર જાણ કરવા જાગૃત જનતા ને આહવાન કરવામાં આવે છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Spread the love

Related Posts

મોરબીમાં નવી બનેલી સરકારી કોલેજમાં સ્લેબ તૂટ્યો, ધાબું ભરતા આ બનાવ બન્યો હતો

Spread the love

Spread the love           મોરબીમાં નવી બનેલી સરકારી કોલેજમાં સ્લેબ તૂટ્યો, ધાબું ભરતા આ બનાવ બન્યો હતો .મોરબી મોરબી નવી સરકારી કોલેજમાં કાલે સાજે 8 વાગે સ્લેબ ઘસી પડતા ત્યા કામકરી રહેલા…


Spread the love

મોરબી પુલ દુર્ઘટનામાં અનાથ બાળકો-અસરગ્રસ્તોની છેલ્લા શ્વાસ સુધીની જવાબદારી ઓરેવા કંપનીની: હાઈકોર્ટ

Spread the love

Spread the love           Morbi Bridge Tragedy: મોરબીમાં ઝૂલતો પુલ તૂટી પડવાની ઘટનામાં 135 નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા હતા. આ અંગે રાજ્ય સરકારે હાઈકોર્ટમાં અસરગ્રસ્તોની માનસિક સ્થિતિનો રિપોર્ટ રજૂ કર્યો હતો. આ…


Spread the love

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

અમદાવાદમાં ACBનો સપાટો: નિવૃત્ત AMC કર્મચારી લાંચ લેતા ઝડપાયા

  • By admin
  • September 8, 2025
  • 3 views
અમદાવાદમાં ACBનો સપાટો: નિવૃત્ત AMC કર્મચારી લાંચ લેતા ઝડપાયા

જૂનાગઢ નજીક SMCની મોટી સફળતા: ૧.૧૬ કરોડનો દારૂનો જથ્થો ઝડપાયો

  • By admin
  • September 5, 2025
  • 10 views
જૂનાગઢ નજીક SMCની મોટી સફળતા: ૧.૧૬ કરોડનો દારૂનો જથ્થો ઝડપાયો
  • By admin
  • September 5, 2025
  • 13 views

બનાસકાંઠા LCB એ ૭.૮૪ લાખનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો, કાર ચાલક ફરાર

  • By admin
  • September 5, 2025
  • 38 views
બનાસકાંઠા LCB એ ૭.૮૪ લાખનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો, કાર ચાલક ફરાર

એ.સી.બી.એ જી.આઈ.એસ.એફ ગાર્ડને ૧૫૦૦ રૂપિયાની લાંચ લેતા રંગે હાથ ઝડપ્યો

  • By admin
  • September 4, 2025
  • 14 views
એ.સી.બી.એ જી.આઈ.એસ.એફ ગાર્ડને ૧૫૦૦ રૂપિયાની લાંચ લેતા રંગે હાથ ઝડપ્યો

ડીસા: બનાસકાંઠા LCB દ્વારા બનાવટી ચલણી નોટો બનાવવાનું રેકેટ પકડાયું, ₹39.33 લાખનો મુદ્દામાલ જપ્ત

  • By admin
  • September 4, 2025
  • 18 views
ડીસા: બનાસકાંઠા LCB દ્વારા બનાવટી ચલણી નોટો બનાવવાનું રેકેટ પકડાયું, ₹39.33 લાખનો મુદ્દામાલ જપ્ત