રાજ્યમાં આડાસંબંધોના પગલે હત્યાના અનેક બનાવ ો બની ગયા છે, આવો જ એક બનાવ સામે આવ્યો છે ગાંધીનગ ર જિલ્લાના કલોલમાંથી.. જ્યાં પત્નીના પ્રેમીની પ તિએ જાહેરમાં હત્યા કરી દીધી છે. કલોલ સિંદબાદ હોટલ સામે ગઈકાલે રાતે ‘પતિ પત્ની ઓર વો’ના ટ્રાએંગલમાં ચાલતી માથાકૂટમાં ખૂની ખેલાયો હતો. પતિએ પત્નીની નજર સામે જ પ્રેમીની હત્યા કરી દે વામાં આવતા કલોલ શહેરમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગ ોઠવી દેવામાં આવ્યો છે.
પાડોશીની પત્ની સાથે યુવકને આંખો મળી કલોલ શહેર પોલીસના જણાવ્યા અનુસાર કલોલ દરબારની ચાલીમાં રહેતા રમજાની ઉર્ફે પપ્પુ અનવરભાઈ અજમેરી (ઉ. 30 આશર ે) અને જિગર બાબુભાઈ ભાટી (ઉ. 25) પાડોશીઓ હતા. પપ્પુની પત્નીને જિગર સાથે આંખો મળી ગઈ હતી. જેની જાણ પપ્પુને થઈ ગઈ હતી. જેથી તે છેલ્લાં ત્રણ ચાર વર્ષથી બંનેને અવૈધ સ ંબંધોનો અંત લાવવા મથામણ કરી રહ્યો હતો, પરંતુ જિ ગર અને પપ્પુની પત્ની પ્રેમમાં એટલા ગળાડૂબ ાં હતાં કે અવૈધ સંબંધોનો કોઈ કાળે અંત લાવવા ાર ન હતાં. ધીમે ધીમે બંનેના પ્રેમ પ્રકરણની વાત જગજાહેર થ ઈ ગઈ હતી. તેમ છતાં પ્રેમીપંખીડા એકબીજાને મળતાં હતાં. આ વાતથી પપ્પુ નાસીપાસ થઇ ગયો હતો.
યુવક ઘરેથી સોડા પીવા નીકળ્યો ને પતાવી દીધો તાની પત્નીને અવૈધ સંબંધોનો અંત લાવવા ઘણી ી હતી, પણ છેલ્લાં ત્રણેક વર્ષથી, બંને વાત ૈયાર ન હતાં. જેના કારણે ઘણીવાર પપ્પુ અને જિગર વચ્ચે શાબ્દિ ક બોલાચાલી પણ થયા કરતી હતી. જેના પગલે જિગરના પિતાએ ઉક્ત ભાડાનું મકાન ખાલી કરીને પરિવાર સાથે બીજે રહેવા જતા રહ્યા હતા. તેમ છતાં બંને વચ્ચે પ્રેમ પ્રકરણ ચાલતું રહ્યુ ં હતું. 20 રાપિયા લઈન ે સોડા પીવા માટે નીકળ્યો હતો. એ વખતે પપ્પુએ ફોન કરીને તેને સિંદબાદ હોટલ સામ ે બોલાવ્યો હતો. જ્યાં બંને વચ્ચે શાબ્દિક બોલાચાલી થઈ હતી. એ વખતે પપ્પુની પત્ની પણ હાજર હતી. આ દરમિયાન પપ્પુએ તીક્ષ્ણ ડિસમિસ જેવા હથિયારથ ી જિગરની છાતીમાં ઘા ઝીંકી દીધા હતા અને પળવારમા ં જ જિગર તરફડિયાં મારીને મોતને ભેટ્યો હતો.
પોલીસે તરત જ આરોપીને રાઉન્ડઅપ કરી લીધો આ બનાવ ના પગલે કલોલ શહેર પોલીસ ઘટનાસ્થળ પર પહોંચી ગઈ હ તી અને પપ્પુને રાઉન્ડઅપ કરી લીધો હતો. આ અંગે જિગરના મોતના સમાચાર સાંભળીને પરિવારમા ં શોકનો માહોલ છવાઈ ગયો હતો. 20 días 10 મિનિટમાં જ એની હત્યાના સમાચાર આવ્યા હતા. જ્યારે જિગરના ભાઈ સુનિલે પોલીસને ફરિયાદ આપેલ ી કે, રાતે જિગરનો ફોન આવ્યો હતો. જેણે પપ્પુ સાથે ઝઘડો
થયો હોવાનું કહીને મને સ્થળ પર બોલાવ્યો હતો. જોકે, જિગર અને પપ્પુ વચ્ચે અગાઉ પણ માથાકૂટ થઇ હ ોવાથી મેં તેને ત્યાંથી ઘરે આવી જવાનું કહીને ફો ન મૂકી દીધો હતો. જે પછી મને સમગ્ર ઘટનાની જાણ થઈ હતી.
પોલીસે આરોપી પતિને ઝડપી લીધો.
બંને વચ્ચે ત્રણેક વર્ષથી અફેર હતું: કલોલ Dysp કલોલ Dysp પી.ડી. મનવરે દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં કહ્યું હ તું કે, જિગરને રમજાનીની પત્ની સાથે ત્રણેક વર્ષ થી અફેર હતું. તેઓ પહેલાં એકબીજાના પાડોશમાં રહેતા ગર અને પપ્પુની પત્નીની આંખો મળી ગઈ હતી. ગઈકાલે પપ્પુ – જિગર વચ્ચે અવૈધ સંબંધોને લઈને મ ાથાકૂટ થઇ હતી અને પપ્પુએ ડિસમિસ જેવા તીક્ષ્ણ હથ િયારથી જિગરની છાતીના ભાગે ઘા ઝીંકી
દીધો હતો. હાલમાં હત્યાનો ગુનો નોંધી રમજાની ઉર્ફે પપ્પુ ની ધરપકડ કરી લેવાઈ છે. તેમજ ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ ્યો છે.
પ્રેમ પ્રકરણ અને એકતરફી પ્રેમમાં ખૂની ખેલ ખેલ ાયાની ઘટનાઓ સતત વધી રહી છે. સુરતનો ચકચારી ગ્રીષ્મા હત્યા કેસ હજી તો ભુલાય ો નથી ત્યાં હજી ગઇકાલે જ અમદાવાદના સરદાર નગર વિ સ્તારમાં એકતરફી પ્રેમમાં પાગલ શખ્સ પ્રેમિકાન ી હત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો. તો એકાદ વર્ષ પહેલાં ગાંધીનગરમાં એક પ્રેમીએ ની સગીર પ્રેમિકા પર કટર વડે હુમલો કર્યો હતો. 30 થાના ુ ટાંકા લેવાની ફરજ પડી હતી.
રિપોર્ટર ભરત ઠાકોર