
સજાના વોરંટના આરોપીને પકડી કાયદેસરની કાર્યવાહી કરતી રાજકોટ શહેર પ્રદ્યુમનનગર પોલીસ સ્ટેશનની ટીમ
રાજકોટ શહેરના પોલીસ કમિશ્નર રાજુ ભાર્ગવ તેમજ અધિક પોલીસ કમિશ્નર વિધિ ચૌધરી તેમજ નાયબ પોલીસ કમિશ્નર ઝોન-ર સુધીરકુમાર દેસાઈ તેમજ મદદનીશ પોલીસ કમિશ્નર પશ્ચિમ વિભાગ શ્રી રાધીકા ભારાઈ.એ પોલીસ સ્ટેશન વિસ્તારના સજાના વોરંટના કામના પકડવાના આરોપીઓને પકડી કાયદેસરની કાર્યવાહી કરવા માટે સુચના કરેલ જે અનુસંધાને અમો પો.ઈન્સ.બી.એમ.ઝણકાટ એ સ્ટાફના માણસોને સજાના વોરંટના આરોપી પકડવા માટે અલગ અલગ ટીમો બનાવી શોધી કાઢવા સુચના કરેલ હોય તે દરમિયાન વોરંટ સ્કોર્ડ ના પો.કોન્સ. રવીભાઈ મોહનભાઈ નાઓની ખાનગી બાતમીના આધારે સજાના વોરંટના આરોપીને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરેલ છે.
પકડાયેલ આરોપી:-
મહેશભાઈ ચમનભાઈ વાઘેલા રહે, સ્લમ ક્વાર્ટર નં.૧૫૧ જામનગર રોડ રાજકોટ શહેર
►→ કામગીરી કરનાર અધિકારીશ્રી/ સ્ટાફ :-
1 પો.ઇન્સ. બી.એમ.ઝણકાટ 2 પો.હેડ.કોન્સ. ધર્મેશભાઈ ડાંગર 3 જયદિપસિંહ હારીતસિંહ 4 પો.કો. રવીભાઈ મોહનભાઈ 5 પો.કો. રીયાઝભાઈ ભીપૌત્રા 6 ધર્મેશભાઈ જેસીંગભાઈ 7 હોમગાર્ડ રાજેન્દ્રસિંહ સોલંકી
બ્યુરો રિપોર્ટ ઇલા મારું રાજકોટ