
Read Time:59 Second
રાજકોટમાં જસદણમાં અકસ્માતમાં મામા અને બે ભાણેજનું મોત થયુ
રાજકોટ
રાજકોટમાં જસદણ વિસ્તરામાં કાર અને બાઈક સામ સામે આવી જતા અકસ્માત નોધાયો છે. તેમાં મામા અને બે ભાણેજનું મોત થયુ છે. અને એકને ઈજા થતા તેમને જસદણના હોસ્પિટલમાં દાખલ કર્યા છે.રાજકોટમાં જદસણમાં અકસ્માત થયુ છે. પૂર ઝડપે આવતી કાર અને બાઈક સામે સામે આવી જતા બાઈકમાં સવાર ત્રણ લોકોનું મોત થયા જેમાં મામા, અને બે ભાણેજનું મોત થયુ છે. જેમાં અજય સદાદિયા, કિજલ ઓળકીયા અને માહી ઓળકીયાનું મોત થયુ છે. અને એકને ઈજા થતા જસદણ પાસે એક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. અકસ્માત થતા પોલીસ ઘટના સ્થળ પર પહોંચી ગઈ હતી. અને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
અહેવાલ ઇલા મારું રાજકોટ