સ્મૂહ લગ્નમાં 19 કન્યાને આપવામાં આવી ગીર ગાયસમગ્ર ખર્ચ રાજભા ગઢવી દ્વારા કરવામાં આવ્યો હતો

Views: 46
0 0
Spread the love

Read Time:1 Minute, 41 Second

સ્મૂહ લગ્નમાં 19 કન્યાને આપવામાં આવી ગીર ગાય
સમગ્ર ખર્ચ રાજભા ગઢવી દ્વારા કરવામાં આવ્યો હતો


જૂનાગઢમાં રાજપરા ગામમાં ચારણ સમાજના દ્વારા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યુ હતુ. આ લગ્નમાં કન્યાઓને ગીર ગાય કરીયાવર દ્વારા આપવામાં આવી હતી. જે જૂની પરંપરા છે.
આજ કાલ લોકો જ્યારે પોતાની દિકરીના લગ્ન કરતા હોય છે. ત્યારે કરીયાવરમાં દિકરીને ગાડી, પૈસા, બંગ્લો જમીનો વિવિધ પ્રકારની વસ્તુઓ આપતા હોય. છે. પણ જૂનાગઢમાં રાજપરા ગામમાં દિકરીઓને અનુખો કરિયાવર આપવામાં આવ્યુ હતુ. ત્યાની દિકરીઓને પૈસા ગાડી કે જમીનો નહી પણ ગીર ગાય આપવામાં આવી હતી. રાજપરામાં ગામમાં સ્મૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યુ હતુ તેમાં 19 દિકરીઓને લગ્ન લેવામાં આવ્યા હતા. અને કરિયાવરમાં ગીર ગાય આપવામાં આવી હતી.
આ સમૂહ લગ્નમાં સંપૂર્ણ ખર્ચ રાજભા ગઢવીએ કર્યો હતો. રાજભા એ કહ્યુ હતુ તે આ આપણી જૂની પરંપરા છે. આ પરંપરા ભૂલી ન જવા એટલે 19 કન્યાઓને આપણે ગીરની ગાય આપવામાં આવી હતી. આજ કાલના લગ્નમાં જ્યારે આપડે ફટાકડા ફોળતા હોય છે. ડીજે વગાડતા હોય છે. પણ આપણી અસલી પરંપરા શું છે. તે આપણી ભૂલી જવી જોઈએ નહી એટલી આ સમૂહ લગ્નમા 19 કન્યાઓને ગીરની ગાય આપવામાં આવી હતી.

અહેવાલ રાહુલ દેસાઈ

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Spread the love
  • Related Posts

    જૂનાગઢમાં રિમાન્ડ દરમિયાન આરોપીને માર મારી તેનું મોત નિપજાવનાર પીએસઆઈની ધરપકડ કરાઈ

    Spread the love

    Spread the love           જૂનાગઢમાં રિમાન્ડ દરમિયાન આરોપીને માર મારી તેનું મોત નિપજાવનાર પીએસઆઈની ધરપકડ કરાઈ જૂનાગઢમાં ટૂર એન્ડ ટ્રાવેલ્સના સંચાલક આરોપી હર્ષિલ જાદવને રિમાન્ડ દરમિયાન મારી મારી તેનું મોત નિપજાવનાર પીએસઆઈ…


    Spread the love

    જૂનાગઢમાં પીએસઆઈએ માર મારતા યુવકનું મોત, લાંચ ન આપતા માર માર્યો હોવાનો મૃતકના પરિવારે આક્ષેપ

    Spread the love

    Spread the love           જૂનાગઢમાં પીએસઆઈએ માર મારતા યુવકનું મોત, લાંચ ન આપતા માર માર્યો હોવાનો મૃતકના પરિવારે આક્ષેપ કર્યોજૂનાગઢના બી-ડિવિઝન પોલીસ સ્ટેશનના પીએસઆઇ મુકેશ મકવાણાએ આરોપી હર્ષિલ જાદવને ઢોર માર મારતા…


    Spread the love

    Average Rating

    5 Star
    0%
    4 Star
    0%
    3 Star
    0%
    2 Star
    0%
    1 Star
    0%

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    અમદાવાદમાં ACBનો સપાટો: નિવૃત્ત AMC કર્મચારી લાંચ લેતા ઝડપાયા

    • By admin
    • September 8, 2025
    • 3 views
    અમદાવાદમાં ACBનો સપાટો: નિવૃત્ત AMC કર્મચારી લાંચ લેતા ઝડપાયા

    જૂનાગઢ નજીક SMCની મોટી સફળતા: ૧.૧૬ કરોડનો દારૂનો જથ્થો ઝડપાયો

    • By admin
    • September 5, 2025
    • 10 views
    જૂનાગઢ નજીક SMCની મોટી સફળતા: ૧.૧૬ કરોડનો દારૂનો જથ્થો ઝડપાયો
    • By admin
    • September 5, 2025
    • 13 views

    બનાસકાંઠા LCB એ ૭.૮૪ લાખનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો, કાર ચાલક ફરાર

    • By admin
    • September 5, 2025
    • 38 views
    બનાસકાંઠા LCB એ ૭.૮૪ લાખનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો, કાર ચાલક ફરાર

    એ.સી.બી.એ જી.આઈ.એસ.એફ ગાર્ડને ૧૫૦૦ રૂપિયાની લાંચ લેતા રંગે હાથ ઝડપ્યો

    • By admin
    • September 4, 2025
    • 14 views
    એ.સી.બી.એ જી.આઈ.એસ.એફ ગાર્ડને ૧૫૦૦ રૂપિયાની લાંચ લેતા રંગે હાથ ઝડપ્યો

    ડીસા: બનાસકાંઠા LCB દ્વારા બનાવટી ચલણી નોટો બનાવવાનું રેકેટ પકડાયું, ₹39.33 લાખનો મુદ્દામાલ જપ્ત

    • By admin
    • September 4, 2025
    • 17 views
    ડીસા: બનાસકાંઠા LCB દ્વારા બનાવટી ચલણી નોટો બનાવવાનું રેકેટ પકડાયું, ₹39.33 લાખનો મુદ્દામાલ જપ્ત